dungri ni kheti in gujarati
ડુંગળીની ટોચ સુકાઈ જાય અને જીણી જીવાત દેખાય છે તો જાણી લો આ રહ્યા ઉપાય?
By Pravin Mali
—
ડુંગળી એ એક અગત્યનો શિયાળુ પાક છે, જેને ગરીબોની કસ્તુરી તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને જામનગર જીલ્લાઓમાં ડુંગળીનું વાવેતર ...






