E-KYC Apar ID and Aadhaar
E-KYC, અપાર ID અને આધારને કારણે 2,21,356 વિદ્યાર્થીઓનું શિક્ષણ અટવાયું
By Admin
—
દિવાળી વેકેશનના 22 દિવસ પછી પણ જિલ્લાની 2,211 સરકારી શાળાઓમાં 2,21,356 વિદ્યાર્થીઓના ભણતરમાં વિક્ષેપ થયો છે. 11,944 સરકારી શિક્ષકોને બિનશૈક્ષણિક કામગીરી માટે જોડતા શિક્ષણ ...