પાનકાર્ડ ખોવાઈ જતા ગોધરાના શિક્ષિકા રાતો રાત કરોડપતિ બની ગયા, આઇટી વિભાગ 72 લાખનો ટેક્સ માગ્યો
પાનકાર્ડ ખોવાઈ જતા ગોધરાના શિક્ષિકા રાતો રાત કરોડપતિ બની ગયા, આઇટી વિભાગ 72 લાખનો ટેક્સ માગ્યો આ ઘટના ગોધરાના કિન્નરીબેન સોની નામની એક શિક્ષિકા સાથે બનેલી છે, જેઓનો પાન કાર્ડ 2014માં ગુમ થઈ ગયો હતો. પાન કાર્ડ ગુમ થવામાં, એક ભેજાબાજે તેનો દુરૂપયોગ કરી GST નંબર મેળવીને કરોડોના નાણાકીય વ્યવહારો કર્યા, જેના પરિણામે કિન્નરીબેનને રૂ. … Read more