GPSC Exam Calendar 2026
GPSC Exam Calendar 2026: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 18 મહત્વની પરીક્ષાઓની પ્રાથમિક તારીખો જાહેર કરવામાં આવી
By Pravin Mali
—
ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. Gujarat Public Service Commission દ્વારા GPSC Exam Calendar 2026 જાહેર કરવામાં આવી ગયું છે. ...






