Gujarat Govt allows higher allowances for fixed salary
ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત: હવે વધારાની જવાબદારી પર મળશે વધારે ભથ્થું
By Pravin Mali
—
ક્યારેય એવું લાગ્યું છે કે તમારું કામ બમણું થઈ ગયું છે, પણ પગારમાં કંઈ ફેર પડતો નથી? એક ખુરશી સંભાળો, પણ હકીકતમાં બે લોકોનું ...






