Gujarat rainfall forecast today 2026
હાડ થીજવતી ઠંડી વચ્ચે આ તારીખે આવશે વરસાદ , અંબાલાલ પટેલે ખેડૂતોને ચેતવ્યા
By Pravin Mali
—
ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવે હવામાન ફરી પલટાવાની તૈયારીમાં છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરીના અંત સુધી રાજ્યમાં ઠંડી, ધુમ્મસ ...






