Gujarat traffic brigade rs 300 to rs 450
ટ્રાફિક બ્રિગેડ જવાનોનું વેતન રૂ.300 માંથી વધારીને હવે રૂ.450 કરવામાં આવ્યું છે
By Pravin Mali
—
Gujarat Square News :રાજ્યના TRB જવાનો માટે એક સંવેદનશીલ અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ટ્રાફિક બ્રિગેડના જવાનોનું ...






