Hardik Pandya Ferrari 12Cilindri Price
T20 વર્લ્ડ કપ 2026 બાદ હાર્દિક પંડ્યાએ ખરીદી ₹10 કરોડની Ferrari, ગર્લફ્રેન્ડ સાથે કરી રાઈડ
By Pravin Mali
—
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફરી એકવાર ચર્ચામાં છે. T20 વર્લ્ડ કપ 2026ની સફળતા બાદ તેમણે પોતાને એક ખાસ ભેટ આપી છે. ...






