havaman live gujarat
ગુજરાતમાં હવામાનનો અચાનક પલટો: આ જિલ્લાઓમાં વરસાદ અને ગાજવીજની આગાહી
By Pravin Mali
—
અમદાવાદ: રાજ્યમાં એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. Indian Meteorological Department (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી આગાહી ...






