Kite Festival Ahmedabad 2026 dates

International Kite Festival Ahmedabad 12 to 17 Jan 2026

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ પર પતંગ મહોત્સવ હવે 17 જાન્યુઆરી સુધી લંબાવ્યો

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 12 જાન્યુઆરીથી શરૂ થયેલ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને લોકોના ભારે ઉત્સાહ અને વધતી ભીડને ધ્યાનમાં રાખીને હવે 17 જાન્યુઆરી સુધી લંબાવવાનો ...