LIC Golden Jubilee Scholarship Scheme: વાર્ષિક રૂ. 40,000 સુધીની શિષ્યવૃત્તિ મેળવો! જાણો અહીં થી
LIC Golden Jubilee Scholarship 2025: વાર્ષિક રૂ. 40,000 સુધીની શિષ્યવૃત્તિ મેળવો! જાણો અહીં થી LIC સુવર્ણ જયંતિ શિષ્યવૃત્તિ 2024-25: હાલમાં શિક્ષણનો ખર્ચ સતત વધી રહ્યો છે, જેના કારણે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ મેળવવું મુશ્કેલ બન્યું છે. ભારતીય જીવન વીમા નિગમ (LIC) વિદ્યાર્થીઓ માટે “LIC ગોલ્ડન જ્યુબિલી સ્કોલરશિપ 2024-25” શરૂ કરી રહ્યું … Read more