Modi inaugurates ₹3

Modi inaugurates ₹3,300 crore semiconductor plant

મોદી દ્વારા ₹3,300 કરોડના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન: દરરોજ 63 લાખ યુનિટનું ઉત્પાદન

દેશ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરતા, Narendra Modi દ્વારા ગુજરાતના સાનંદ GIDC વિસ્તારમાં ₹3,300 કરોડના સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ Kaynes ...