નમો શ્રી યોજનામાં સ્ત્રીઓને મળશે 12,000 ની સહાય જાણો ડોક્યુમેન્ટ લિસ્ટ અને સંપૂર્ણ અરજી પ્રક્રિયા
ગુજરાતના મુખ્યમંત્રીએ 2 ફેબ્રુઆરી 2024 ના રોજ નમોશ્રી યોજનાની જાહેરાત કરેલી હતી અને વર્ષ 2024 25 માટે 750 કરોડનું બજેટ પસાર કરેલ છે આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને બાળકના પોષણ માટે આર્થિક સહાય આપવામાં આવશે આજના આર્ટીકલ દ્વારા અમે તમને નમોશ્રી યોજના હેઠળ કુંડલા અરજી કેવી રીતે કરવી કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ કેટલી સહાય મળશે … Read more