Namo Shree Yojana Gujarat 2026
નમોશ્રી યોજના ગુજરાત: ગર્ભવતી મહિલાઓને ₹12,000ની સીધી સહાય, જાણો સંપૂર્ણ માહિતી
By Pravin Mali
—
ગર્ભાવસ્થામાં ખર્ચનો ભાર કેટલો વધી જાય છે? દવાઓ, ચેકઅપ, પોષણ, હોસ્પિટલ… અને ઉપરથી પરિવારની ચિંતા. આવી સ્થિતિમાં જો સરકાર સાથ આપે, તો મનને થોડી ...






