PM Kisan 21th Installment Check gujarati
પીએમ કિસાન યોજના નો 21 મો હપ્તો જમા : ખાતામાં ₹2,000 આવ્યા કે નહિ ? જાણો કેમ નહિ આવ્યો
By Pravin Mali
—
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે. તમિલનાડુના કોઈમ્બતુરથી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન યોજનાના 21મા હપ્તા તરીકે ...






