વરસાદ કાલે કેવો અને ક્યાં પડશે ? 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ ભુક્કા કાઢ્યા , વડોદરામાં પાણી પાણી
હવામાન વિભાગના અહેવાલ મુજબ, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદી માહોલ છે. સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. Rain In Gujarat છેલ્લા 12 કલાકમાં 103 તાલુકામાં વરસાદ: સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 103 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વડોદરામાં 3.78 ઈંચ પાદરામાં 2.87 ઈંચ ડેડિયાપાળામાં 2.09 ઈંચ ગીર … Read more