Rain will fall for 6 days in 15 districts gujarat

Rain will fall for 6 days in 15 districts gujarat

આ રાજ્યના 15 જિલ્લામાં 6 દિવસ સુધી વરસશે વરસાદ – જાણો ક્યાં હશે વધુ અસર?

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત્ છે, પરંતુ હવામાન વિભાગે આગામી 4 જૂન સુધી ગુજરાતના 15થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ...