2 લાખ સુધીની લોન કોઈપણ ગીરવી રાખ્યા વગર મળશે, RBIએ ખેડૂતોને આપી મોટી ભેટ!
2 લાખ સુધીની લોન કોઈપણ ગીરવી રાખ્યા વગર મળશે, RBIએ ખેડૂતોને આપી મોટી ભેટ! ભારતીય રિઝર્વ બેંકે ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. હવે ખેડૂતો કોઈપણ ગેરંટી વિના 2 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકશે, જે પહેલા 1.6 લાખ રૂપિયા હતી. આ નિર્ણય ખેડૂતોને આર્થિક સહાય આપવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે, જેનાથી તેમની … Read more