Sarpanch's son killed in a brawl during running practice

Sarpanch's son killed in a brawl during running practice

રનિંગ પ્રેક્ટિસમાં બોલાચાલીથી સરપંચના પુત્રની હત્યા, પિતા ગંભીર રીતે ઘાયલ

લીંબડી: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નટવરગઢ ગામમાં સરપંચના પુત્રની હત્યાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. ગામમાં રનિંગ પ્રેક્ટિસ દરમિયાન થયેલી સામાન્ય બોલાચાલીનો મામલો એટલો ...