માત્ર પાંચ રૂપિયામાં ભોજન રાજ્યમાં 100 નવા ભોજન કેન્દ્ર શરૂ કરાશે આ લોકોને મળશે લાભ
માત્ર રૂપિયા પાંચના નજીવા દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડીને ગુજરાતના શ્રમયોગીઓની ક્ષુધા સંતોષતી શ્રમિક અન્નપૂર્ણા યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે અત્યાર સુધી અનેક લોકોએ આ યોજનાનો લાભ લીધેલ છે તો આગામી દિવસમાં વધુમાં વધુ શ્રમિકો તેનો લાભ લઈ શકે તે માટે આ નવા ભોજન વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવશે શ્રમિક અન્નપૂર્ણા યોજના 2025 … Read more