સુકન્યા યોજના માટે મહત્વના સમાચાર, આ નિયમો 1 તારીખથી બદલાઈ રહ્યા છે.જાણો
સુકન્યા સમૃદ્ધિ યોજનાઃ 1 ઓક્ટોબર, 2024થી સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)ના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. નવા નિયમ હેઠળ, જો બેથી વધુ ખાતા હશે તો વધારાનું ખાતું બંધ કરી દેવામાં આવશે. સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) ના નિયમો સુકન્યા સમૃદ્ધિ યોજના માટે એક ઓક્ટોબર 2024 થી નિયમ માં મોટા ફેરફાર થવાના છે તો તમે જાણી … Read more