Tech News Gujarati
Appleનો પહેલો ફોલ્ડેબલ iPhone લોન્ચ ,કિંમત અને ફીચર્સ જોઈને ચોકી જશો Apple iPhone Duo
—
Appleએ આખરે પોતાનો પહેલો ફોલ્ડેબલ iPhone લોન્ચ કરી દીધો છે. કંપનીએ 9 સપ્ટેમ્બર 2026ના ‘Surprise and Shine’ લોન્ચ ઇવેન્ટમાં iPhone Duo પરથી પડદો ઉઠાવ્યો. ...






