Telegram removed from Apple App Store

Telegram App Store News

યુઝર્સને લાગ્યો ઝટકો! App Store પરથી અચાનક ગાયબ થયું Telegram, હવે યુઝર ડાઉનલોડ નહીં કરી શકે

Apple App Store પરથી Telegram અચાનક ગાયબ થતાં iPhone યુઝર્સ એપ ડાઉનલોડ કરી શકતા નહોતા. હવે Telegram ફરી restore થયું છે. જાણો આખો મામલો. ...