ખેડૂતોને આધાર આઈ.ડીની જેમ ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી
ફાર્મર રજિસ્ટ્રી નહીં કરે તો કિસાન યોજના 2000 હપ્તો રહેશે નહીં.
ખેડૂત આઈ. ડી.ની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે
ફાર્મર લૉગિનમાં create new account પર ક્લિક કરવું
– સૌપ્રથમ ખેડૂતે પોતાનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે.
આધારથી લિન્ક મોબાઈલ નંબરમાં otp મેળવશે તે દાખલ કરવો.
– તે નંબર પર OTP આવશે તે દાખલ કરવો.
Learn more