Farmer Registration Gujarat | Gujarat Farmer Registry: એગ્રિસ્ટેક ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો 25મી નવેમ્બર 2024 સુધી

Gujarat Farmer id registration online ખેડૂત ભાઈઓ, તમને નહિ મળે પીએમ કિસાન યોજનાનો લાભ ! “ફાર્મર આઈડી” ઝડપથી નોંધણી કરો ગુજરાત સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે દરેક ખેડૂતોને ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત થઈ ગયું છે.

જો તમે ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન નહીં કરાવો તો પીએમ કિસાન યોજનાનો નહીં મળે અને તમે તમારા અનાજને ટેકાના ભાવે વેચાણ અને કૃષિની કોઈ યોજનાનો લાભ લેવા પાત્ર થશે નહીં તેથી તમે 25મી નવેમ્બર 2024 સુધી નોંધણી કરાવવી ફરજીયાત છે

ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ બહેનોને ગુજરાત સરકાર દ્વારા એક નવી સુવિધા બહાર પાડવામાં આવ્યું છે જે ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન કરાવવી પડશે તમને Farmer id registration Gujarat એક યુનિક ફાર્મર આઈડી બનાવવામાં આવશે. તેનાથી તમને ખૂબ જ ફાયદો થશે અને તમારે એડ્રિકેટ પોર્ટલ પર જઈ અને ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવી પડશે ખેડૂત આઈડી ના ફાયદા શું છે તેના વિશે સંપૂર્ણ માહિતી જાણી

ખેડૂત ID નોંધણીના લાભો farmer id registration benefits in gujarati

આ તમામ ખેડૂતોની ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન ચાલુ છે. આ કામગીરી ગ્રામ્ય કક્ષાએ વીસીઈ દ્વારા જોરશોરથી ચાલી રહી છે. PM કિસાન યોજના હેઠળ, તમામ લાભાર્થી ખેડૂતોને ગ્રામ્ય સ્તરે VCE નો સંપર્ક કરવા અને ખેડૂત ID ની નોંધણી પૂર્ણ કરાવવા વિનંતી કરવામાં આવે છે. આ માટે મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવો જરૂરી છે, અને આધાર કાર્ડની નકલ અને માલિકીનો પુરાવો પણ હોવો જોઈએ. ખેડૂત ભાઈઓ પણ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે.” Farmer ID Registration form ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન

ખેડૂત ID ના લાભો Farmer id Registration Gujarat

જો તમે ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન કરાવશો તો તમને ઘણા ફાયદા થશે જેમ કે પીએમ કિસાન યોજના નો લાભ મળવાની ચાલુ થઈ જશે તમારી દરેક યોજના બંધ હશે તેમાં તમે લાભ લેતા થઈ જશો અને એના સિવાય બીજી વાત કરીએ તો બજારના ટેકાના ભાવે વેચવા માટે તમારે ફાર્મર ફાઈટીંગ જરૂર પડશે અને એવી ઘણી બધી કૃષિ ને લગતી યોજનાઓ છે જેમાં તમે ફોર્મ ભરતી વખતે ફાર્મર આઈડી ફરજિયાત જરૂર પડશે

ફાર્મર આઈડી નોંધણી માટે જરૂરી દસ્તાવેજો: Documents Required for Farmer ID Registration:

  1. આધાર કાર્ડ (મોબાઈલ નંબર સાથે લિંક હોય તે જરૂરી છે).
  2. જમીનમાલિકીનો પુરાવો (7/12 અથવા અન્ય માલિકીના દસ્તાવેજો).
  3. મોબાઈલ નંબર (સક્રિય અને તમારા નામે નોંધાયેલ).
  4. PM કિસાન માટે જરૂરી અન્ય વિગતો.

ગુજરાત ખેડૂત નોંધણી કેવી રીતે કરવી Gujarat Farmer Registration Process 2024

  • ખેડૂતે https://gjfr.agristack.gov.in લિન્ક ઓપન કરી ને ફાર્મર લૉગિનમાં create new account પર ક્લિક કરવું.
  • સૌપ્રથમ ખેડૂતે પોતાનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ ખેડૂતને તેમના આધારથી લિન્ક મોબાઈલ નંબરમાં OTP મેળવશે તે દાખલ કરવો.
  • આધારના વેરિફિકેશન પછી ખેડૂતનો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. તે નંબર પર OTP આવશે તે દાખલ કરવો.
  • ત્યારબાદ સૌથી નીચે નવો પાસવર્ડ સેટ કરવાનો રહેશે.
  • ત્યારબાદ ખેડૂતના મોબાઈલ નંબર અને સેટ કરેલા પાસવર્ડથી લોગીન કરવાનું રહેશે.
  • લોગીન થતાં ખેડૂતની માહિતી સ્થાનિક ભાષામાં વેરીફાય કરવાની રહેશે અને તે માહિતી જરૂરિયાતો હોય તો બદલી પણ શકે છે. આધાર કાર્ડ પ્રમાણે ખેડૂતનું સરનામું દેખાશે જે ચેક કરવાનું રહેશે.
  • આપેલ land ownership ડ્રોપ ડાઉન માંથી owner પસંદ કરવાનું રહેશે. Occupation details માં આપેલ બંને ચેક બોક્ષને સિલેકટ કરવાના રહેશે.
  • Fetch land details પર ક્લિક કરવું. ખેડૂતની જમીનનો સર્વે નંબર દાખલ કરવો. આપેલ ડ્રોપડાઉન માંથી ખેડૂતનું નામ પસંદ કરો. જમીનના સર્વે નંબરની સામે આપેલ ચેક બોક્ષને સિલેકટ કરી સબમિટ પર ક્લિક કરતાં તે નંબર Fetch થઈ જશે.
  • Fetch થયેલ સર્વે નંબરનો Name Match Score ચેક કરવાનો રહેશે. એક જ ગામના સર્વે નંબર દાખલ કર્યા બાદ Verify all land પર ક્લિક કરવું.
  • નીચે આપેલ બે ચેક બોક્ષ ટીક કરવા. ત્યારબાદ save બટન પર ક્લિક કરવું.
  • ત્યાર બાદ proceed to E-Sign button પર ક્લિક કરવું.
  • ત્યારબાદ આધારના C-DAC પેજ પર લઈ જશે ત્યાં ખેડૂતનો આધાર નંબર દાખલ કરવો.
  • આધાર સાથે લિન્ક થયેલ નંબર OTP આવશે તે અહી દાખલ કરવો. ત્યારબાદ submit પર ક્લિક કરવું.
  • રજીસ્ટ્રેશન પૂર્ણ થવા પર તે ખેડૂતનો એનરોલમેન્ટ નંબર દેખાશે.
  • તમારી નોંધણી સફળ રહી છે અને તમારી નોંધણી ID 24 676 38 છે

ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? Gujarat Farmer registration Online

ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન જે ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભાર્થી છે તેઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ તેમના ગામના VCE નો સંપર્ક કરે અથવા એગ્રીટેક પોર્ટલ પર જઈને ઑનલાઈન નોંધણી કરી શકાય છે. 25 નવેમ્બર પહેલા પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લે, ખેડૂત ભાઈઓ પણ તેમના મોબાઈલ પરથી ફાર્મર આઈડી માટે નોંધણી કરાવી શકે છે. Gujarat farmer registration process 2024 apply online

  • Farmer Registration Gujarat Online Registration: Click Here

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો