આઈ ખેડૂત પશુપાલન યોજના 2024 (iKhedut Pashupalan Loan Yojana Gujarat 2025) પશુપાલકો માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિશેષ યોજના છે, જેનાથી પશુપાલન વ્યવસાયમાં વૃદ્ધિ કરવા અને જીવન મરમ કરવા માટે મદદ મળે છે. આ યોજનાના માધ્યમથી રાજ્યના પશુપાલકો માટે વ્યાજ સહાય સાથે 1 થી 20 દુધાળા પશુઓના એકમોની સ્થાપનામાં સહાય ઉપલબ્ધ છે. અહીં અમુક મુખ્ય વિગતો છે: Ikhedut portal 2025 pashupalan loan yojana 12 dudhala pashu yojana gujarat
પશુપાલન યોજના ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર ૧ થી ૨૦ દુધાળા 21 એકમ ની સ્થાપના માટે રાજ્ય સરકાર પશુપાલકોને 12% વ્યાજ સાથે સહાય આપે છે આ યોજના નો લાભ લઈને રાજ્યના પશુપાલકોને ગાય અને ભેજ જેવા દુધાળા પશુઓની ખરીદી પર 12% સુધીનું વ્યાજ આપી શકાય છે
12 dudhala pashu yojana 2025
યોજનાનું નામ: | પશુપાલન લોન યોજના 2025 ગુજરાત (12 દુધાળા પશુ યોજના) |
વિભાગનું નામ: | પશુપાલન વિભાગ ગુજરાત રાજ્ય |
મળવાપાત્ર સહાય | એક થી વીસ દુધાળા રાજ્યના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતો તથા પશુપાલકો |
અરજીનો પ્રકાર: | ઓનલાઈન |
12 દુધાળા પશુ યોજના 2025 ઉદ્દેશ્ય શું છે? 12 dudhala pashu yojana
12 દુધાળા પશુ યોજના નું મુખ્ય હેતુ ગ્રામ્ય કક્ષાએ પશુપાલન વ્યવસાયને મહત્વ આપી પશુપાલનને ગ્રામ્ય રોજગારીને સક્ષમ બનાવીને ખેડૂતોની આવક બમણી કરવા માટેની નાણાકીય પ્રોત શાંતિ પશુપાલન વ્યવસાયને ગ્રામ્ય કક્ષાએ વધુ વેગ આપવાનો છે જેથી બેરોજગારીનું પ્રમાણ ઘટે છે અને આવકમાં વધારો થાય છે અને પશુપાલનનો પોતાના જીવનને સારી રીતે સક્ષમ બનાવી શકે છે
આ વાંચો :
- ઓનલાઈન આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કેવી રીતે એડ કરવો, જાણો સંપૂર્ણ માહિતી
- કઈ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ થી મફત સારવાર કરાવી શકશે? આ રીતે કરો ચેક
- ઘરે બેઠા રેશન કાર્ડ કેવાયસી કરો, રેશન કાર્ડ ઓનલાઇન ચેક કરવાની રીત જાણો
દુધાળા પશુ યોજના હેઠળ મળવાપાત્ર સહાય
- બાર દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર પાંચ વરસ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને 7.5% વ્યાજ તથા મહિલા અને જાતિ અનુસૂચિત જનજાતિ લાભાર્થીઓના 8.5% વ્યાજ સહાયક ગીર માટે મહતમ 12% મળવા પાત્ર રહેશે
- પશુઓના ત્રણ વર્ષના વિમાના પ્રીમિયમ પર 75% મહત્તમ રૂપિયા 43,2 સહાય ગીર કાંકરેજ પર 90 ટકા મહત્વ રૂપિયા 51,840 ને સહાય મળવા પાત્ર રહેશે કેટલ સેડ બાંધકામ પર 50 ટકા મહત્વ 50 લાખ સહાયક ગીર કાંકરેજ માટે ૭૫ ટકા મહત્તમ રૂપિયા 2.25 લાખ સહાય મળવા પાત્ર રહેશે
12 દુધાળા પશુ યોજના 2025 જરૂરી દસ્તાવેજો
- દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર
- બારકોડેડ રેશનકાર્ડ
- જમીન માટેનો આધાર
- જાતિનો દાખલો
- લાભાર્થીનો બાંહેધરી સંમતિપત્ર
- લોન અકાઉન્ટ પાસબુક અથવા બેંક વાળા લોન ની રકમ ચૂકવ્યા અંગેનું પ્રમાણપત્ર
- સરકાર માન્ય ફોટા વાળો ઓળખ પત્ર
દુધાળા પશુ યોજના હેઠળ કોણ લાભ લઇ શકે છે?
- લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ
- પશુપાલક 1 થી 12 જેટલા દુધાળા પશુઓની ખરીદી માટે રાષ્ટ્રીયકૃત બેંકો પાસેથી વર્ષ 2024 25 દરમ્યાન લોન લીધેલ હોવી જોઈએ
- આ યોજના હેઠળ લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે
- આ યોજના હેઠળ મળવાપાત્ર સહાય જેતેલા ભારતીના બેંક ખાતામાં જમા થાય છે
- પાસે જમીન પશુઓ તથા પાણીની સગવડ હોવી જોઈએ
- આ યોજના નો લાભ ગુજરાત રાજ્યના તમામ પશુપાલકો ખેત મજૂરો નાના ખેડૂતો જમીન વિહોણા અને માલધારી શિક્ષિત બેરોજગાર પશુપાલકો લઈ શકે છે
12 દુધાળા પશુ યોજના 2025 અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ આઇ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે
- ત્યારબાદ તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનુ માથી યોજનાઓનું ઓપ્શન દેખાશે જેમના પર તમારે ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં પશુપાલન યોજનાઓ પર તમારે ક્લિક કરવાનું રહેશે જેમાં એવું લખેલું હશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
- યોજનાઓની યાદીમાંથી “12% વ્યાજ સહાય દૂધાળા પશુ યોજના” પસંદ કરો. યોજનાનું પેજ ખૂલશે, જેમાં જરૂરિયાત અને દસ્તાવેજો આપેલું હશે. જરૂરિયાત અનુસાર “અરજી કરો” પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારે નવા પેજમાં યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે જેમાં અરજી કરો તેવું લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
- હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો એવું પૂછવામાં આવશે જેમાં હા કે ના પસંદ કરવાની રહેશે અને આગળ વધવા પર ક્લિક કરવાનું રહેશે
- નવા ખુલેલા પેજ પર ‘નવી અરજી’ બટન પર ક્લિક કરવાનું રહેશે
- હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખૂલી જશે જેમાં અરજદાર બેંક પશુઓની ખરીદીની વિગતોને રેશનકાર્ડ ની વિગતો કાળજે પૂર્વક ભરવાની રહેશે
- છેલ્લે કોડ નાખીને અરજી સેવ કરવાની રહેશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અરજી એક વાર જોઈ લો અને બધી જ વિગતો સાચી છે કે કેમ કન્ફર્મ કરી લો
- તે પેજ પર અરજી કન્ફોર્મ કરવા માટે નંબર અને જમીનનો ખાતા નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફર્મ કરી લો કન્ફર્મ કરવું ફરજિયાત છે કન્ફર્મ કરેલી અરજી ફક્ત ધ્યાનમાં લેવાશે
- છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજી છે તે કચેરીમાં નિયત સમયમાં પહોંચાડી દો.
12 દુધાળા પશુ યોજના 2025 ઓનલાઇન પશુપાલન લોન અરજી પછીની પ્રક્રિયા:
- ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ મેળવો.
- પ્રિન્ટ પર સહી કરીને અધિકારીઓ પાસેથી સિક્કા કરાવો.
- Ikhedut Portal પર જરૂરી દસ્તાવેજ સ્કેન કરીને અપલોડ કરો.
પ્રક્રિયા પૂર્ણ કરો આ તમામ પગલાં પૂર્ણ કર્યા પછી અરજી સફળતાપૂર્વક માન્ય ગણાશે.