ખેડૂતો માટે ખાસ યોજનાની જાહેરાત,ટ્રેક્ટર ખરીદી પર 1 લાખથીની સહાય અને ધિરાણ 5 લાખ સુધી વધાર્યું

Kisan Suryoday Yojana: ખેડૂતો માટે મહત્વની યોજનાની જાહેરાત કરવામાં આવી છે આ વર્ષના બજેટમાં ખેડૂતો માટે ખાસ કરીને મહિલાઓ માટે પણ યોજનાની જાહેરાત કરી છે ખાસ કરીને દેશના તમામ ખેડૂતોને વળતર મળી રહે તેમ જ તેમને નાણાકીય સહાયતા પૂરી પાડવા માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે આ સાથે જ ખેડૂતો માટે ટ્રેક્ટર ખરીદીની સહાય શરૂ કરવામાં આવી છે જેમાં હવે યોજનાની સહાયમાં વધારો કરવામાં આવ્યો છે ૧ લાખ કરવાની જાહેરાત કરવામાં આવી  મીની ટ્રેક્ટર અને ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા માટે 1612 કરોડની જોગવાઈ કરવામાં આવી છે આ યોજનાનો લાભ સીધો ખેડૂતોને મળશે ગુજરાત સરકારના 2024-25 ના બજેટમાં કૃષિ અને ખેડૂતો માટે અનેક મહત્વના   નિર્ણયો લેવામાં આવ્યા છે સાથે જ પ્રસ્તાવો પણ મૂકવામાં આવ્યા છે જેથી  તમામ ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે

કિસાન સૂર્યોદય યોજના હેઠળ મળવાપાત્ર લાભ

 કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના લગભગ 97 ટકા ગામોને દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવાની નિર્ણય લેવામાં આવ્યો છે જેના માટે લગભગ રાજ્યના 2175 કરોડનું ફંડ પણ ફાળવવામાં આવ્યું છે બીજી યોજનાની વાત કરીએ તો સરદાર સરોવર યોજના હેઠળ 17.22 લાખ હેક્ટર જમીન માટે સિંચાઈ સુવિધાઓ વિકસાવવામાં આવી છે ખેડૂતોને આમ તો કૃષિ ઉપકરણ ખરીદવા માટેની સહાયતા પણ પૂરી પાડવામાં આવે છે 

ખેડૂતોને રાહત મળે તેના માટે ટ્રેક્ટર ખરીદી પર એક લાખ રૂપિયા સુધીની સહાય પૂરી પાડવામાં આવશે સાથે જ ધિરાણ પાંચ લાખ રૂપિયા સુધી આપવામાં આવશે આવા અનેક મહત્વના નિર્ણયો વર્ષ 2025 ના પહેલા બજેટમાં લેવામાં આવ્યા છે ગુજરાતનું બજેટ હાલમાં જ રજૂ કરવામાં આવ્યું હતું તે દરમિયાન ખેડૂતોના હિત માટે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે સાથે જ મહત્વની વિગતો વિશે વાત કરીએ તો ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો માટે લોન મર્યાદાવે ત્રણ લાખ રૂપિયા વધારીને પાંચ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે

ડિજિટલ કૃષિ અને ઇન્ટેલિજન્ટ આર્ટિફિશિયલ આધારિત સ્માર્ટ ફાર્મિંગ માટે ખાસ યોજના પણ બનાવવામાં આવશે તેવું મીડિયાએ વાલોમાં સામે આવ્યું છે સાથે જ પશુપાલન કરતા ખેડૂતો હોય અને દૂધ ઉત્પાદન કરતા નાગરિકો માટે પણ તેમને પ્રેરિત કરવા માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવશે આ સાથે જ મચ્છી પાલન માટે 1622 કરોડ રૂપિયાનું પેકેજ પણ જાહેરાત કરવામાં આવ્યું છે. આ સિવાય ફૂલની ખેતી અને કૃષિ પ્રોસેસિંગ માટે પણ સો કરોડ રૂપિયાની સબસીડી મળશે તેવું પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે

Join WhatsApp

Join Now

Leave a Comment