આધારને ફ્રીમાં અપડેટ કરવા માટે થોડા દિવસો બાકી છે, પછી દરેક અપડેટ માટે પૈસા લાગશે.? જાણો સંપૂર્ણ માહિતી

હાલ દરેક વ્યક્તિનો એક મહત્વનું દસ્તાવેજ એટલે કે આધાર કાર્ડ હાલ કોઈપણ યોજનાનો લાભ લેવો હોય તો સૌ પ્રથમ આધાર કાર્ડ ફરજિયાત છે જેમ કે આધાર કાર્ડ અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે જો તમે તમારું આધાર કાર્ડ અને ફ્રી માં અપડેટ કરવું છે તો આજનો આ લેખ તમારા માટે જશે તો જાણો કેવી રીતે આધાર કાર્ડ અપડેટ કરવું? આધારકાર્ડ અપડેટ એપ્લિકેશન free aadhaar update date

આજના આર્ટીકલ માં અમે તમને આધાર કાર્ડ ને લગતા આધારકાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું અપડેટ કેવી રીતે કરવું તેની તમામ વિગતવાર માહિતી મેળવવા માટે આજના આ આર્ટિકલ દ્વારા આપણે જાણીશું કે કઈ રીતે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ થઈ શકે છે

મિત્રો આજકાલ લોકોને આધાર કાર્ડ માં કંઈક ભૂલ હોય છે અથવા તો તેમને સુધારવામાં માંગતા હોય છે અને તેમનું સરનામું બદલવા માંગતા હોય તો આ માટે સરકાર દ્વારા એક યોજના ચલાવવામાં આવી રહી છે પહેલા આધાર કાર્ડ માં કઈ સુધારા વધારા કરવા હોય તેવા કે નામનો સુધારો મોબાઈલ નંબરનો સુધારો જન્મ તારીખ જેવા સુધારા માટે ₹50 સુધીનો ચાર્જ લેવામાં આવતો

પરંતુ સરકાર દ્વારા મફત સર્વિસ આપવામાં આવે છે હવે તમારું આધાર કાર્ડમાં સુધારો મફતમાં કરી શકશો પરંતુ આ મફત સર્વિસ થોડા સમય માટે જ છે. પરંતુ આજના આર્ટીકલમાં અમે તમને આધાર કાર્ડ અપડેટ વિશેની માહિતી જણાવીશું માય આધાર અપડેટ

આધાર કાર્ડ અપડેટ માટે શું કરવું?

જો તમારે તમારું આધાર કાર્ડ મફતમાં અપડેટ કરાવવું હોય તો તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે

  • જો તમારું આધાર કાર્ડ મફતમાં અપડેટ પર ઓનલાઇન થવું જોઈએ અને સીએસસી પરના અપડેટ પર હંમેશા 25 રૂપિયા લેવામાં આવશે આધાર યુઝર્સને કોઈ પણ ડોક્યુમેન્ટ ને અપડેટ કરવા માટે ફી ચૂકવવાની જરૂર નથી જોકે આ ડિસ્કાઉન્ટ ઓનલાઇન અપડેટ કરવા પર જ મળે છે
  • આ પોર્ટલ એક્સેસ કરવા માટે આધાર નંબર અને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ની જરૂર પડે છે રજીસ્ટર મોબાઈલ નંબર પર મોકલેલા otp નો ઉપયોગ કરીને તમે તમારા આધાર કાર્ડમાં કોઈપણ ફેરફાર કરી શકો શકો છો આધાર અપડેટ કરવા માટે યુઝર્સ છે ઓળખનો પુરાવો એડ્રેસ પ્રૂફ આપવું પડે છે આ બંને ડોક્યુમેન્ટ આધારકાર્ડની સત્તાવાર વેબસાઈટ પર દાખલ કરવાના હોય છે હાલ આ સુવિધા વિનામૂલ્ય છે આ પહેલા આધાર પોર્ટલ પર તમારા ડોક્યુમેન્ટ અપડેટ કરવા માટે ₹50 આપવા પડતા હતા

આધાર અપડેટ કરવાની પ્રક્રિયા free aadhaar update date

  1. સૌપ્રથમ તમારે મોબાઇલ કે લેપટોપની અંદર યુઆઇડીએઆઇ ની વેબસાઈટ ની મુલાકાત લેવી પડશે
  2. ત્યારબાદ આગળ આધાર નંબર દાખલ કરવાનો રહેશે
  3. ત્યારબાદ ઓટીપી વેરિફિકેશન સાથે લોગીન કરવાનું રહેશે
  4. ત્યારબાદ દસ્તાવેજ અપડેટ પર ક્લિક કરીને વેરીફાઈ કરવાનું રહેશે
  5. આ પછી તમારું આઈડી પ્રુફ અને એડ્રેસ પ્રુફ ની નકલ અપલોડ કરવાની રહેશે
  6. આ રીતે આધાર અપડેટ ને રિક્વેસ્ટ સબમીટ કરીને આધાર સ્ટેટસ અપડેટ કરી શકો છો

હું આશા રાખું છું કે મારા દ્વારા જણાવેલ તમામ માહિતી તમને સમજાઈ ગઈ હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને મારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ધીરેન્દ્ર શાસ્ત્રીના આ ઉપાયથી ખાલી ખિસ્સા નોટોથી ભરાઈ જશે. ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ