Kuvarbai Nu Mameru Yojana 2025 :કુંવરબાઈનું મામેરું સહાય યોજના હેઠળ દીકરીના લગ્ન પ્રસંગે 12 હજાર રૂપિયાની સહાય મળશે

by News
Kuvarbai Nu Mameru Yojana 2025

ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગો કાર્યરત છે. દરેક વિભાગ દ્વારા અલગ અલગ કાર્યો કરવામાં આવે છે. ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિવિધ સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓ ઈ-સોશિયલ વેલ્ફેર પોર્ટલ પર ચલાવવામાં આવે છે. Kuvarbai Nu Mameru Yojana 2025

આ લેખ દ્વારા આપણે કુંવરબાઈ મામેરુ યોજના 2025 વિશે વિગતવાર વાત કરીશું. ચાલો કુંવરબાઈ નુ મામેરુ યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે વિશે માહિતી મેળવીએ કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ (કુવરબાઈ નુ મામેરુ યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે અરજી કરવી).

Kuvarbai Nu Mameru Yojana 2025 details in Gujarati કુંવરબાઈનું મામેરું યોજના સમાજ કલ્યાણ શાખા હેઠળ ચાલતી કલ્યાણકારી યોજના છે જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કન્યાઓને લાભ મળવા પાત્ર છે તે છોકરીઓના લગ્ન થયા હોય પછી તે આ યોજનાનો લાભ લઈ શકે છે આ યોજનાની મંગળસૂત્ર યોજના તરીકે પણ ઓળખવામાં આવી રહી છે

ગુજરાત સરકાર દ્વારા અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવી છે આ એક સરકારી યોજના છે અંતર્ગત ગુજરાતમાં રહેલી દીકરીના લગ્ન સમયે આર્થિક રીતે મદદરૂપ થઈ શકે છે રાજ્ય સરકાર દ્વારા દીકરીઓ માટે સારી યોજના બહાર પાડવામાં આવી છે જેનું નામ છે કુંવરબાઈનુ મામેરુ સહાય યોજના હેઠળ કોણ લાભ લઇ શકે છે Kuvarbai Nu Mameru Yojana 2025 માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે કેવી રીતે અરજી કરવી તેને તમામ માહિતી જાણવા માટે અમારા આર્ટીકલ ને અંત સુધી વાંચો

કુવરબાઈનુ મામેરુ સહાય યોજના હેઠળ કેટલી સહાય મળવાપાત્ર રહેશે?

કુંવરબાઈનુ મામેરુ યોજના હેઠળ કન્યા ના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સહાયની રકમ આપવામાં આવશે અગાઉ ઠરાવ મુજબ 10,000 ની સહાય આપવામાં આવતી હતી જાહેર નો સુધારો કરીને 12,000 ની સહાય આપવામાં આવે છે

કુંવરબાઈના મામેરા યોજના હેઠળ તારીખે 1_4_2019 પહેલા જો લગ્ન કરેલા હોય તો તેવી દીકરીઓને ₹10,000 ની સહાય મળવા પાત્ર રહેશે
જો તારીખ 1 4 2019 પછી લગ્ન થયેલા હોય તો તેવી કન્યાઓને રૂપિયા 12000 ની સહાય મળવા પાત્ર રહેશે

કુંવરબાઈનુ મામેરુ સહાય યોજના નું હેતુ Kuvarbai Nu Mameru Yojana 2025 Online form

કુવરબાઈ નું મામેરુ યોજના ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચલાવવામાં આવતીક યોજના છે ગુજરાતની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓ લગ્ન કરે ત્યારે લગ્નના ખર્ચમાં મદદરૂપ થવા માટે આ યોજના અમલમાં મુકવાની છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓને લગ્ન ખર્ચ સામે પહોંચી વળવાનો છે

કુંવરબાઈનુ મામેરૂ સહાય યોજના માટે પાત્રતાના માપદંડો kuvarbai nu mameru yojana eligibility

  • લાભાર્થી કન્યા ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જરૂરી છે
  • લાભાર્થી કન્યા લગ્ન સમયે આ યોજનાનો લાભ મેળવી શકે છે
  • કુટુંબની બે પુખ્ત વયની કન્યા ના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે
  • લાભાર્થી કન્યાની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ
  • જો કોઈ કન્યા ના પુનઃલગ્ન થાય તો તે પણ યોજના લાભ લઈ શકશે નહીં
  • લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે
  • સાત ફેરા સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાંથી કુવરબાઈનુ મામેરુ યુદ્ધની સહાય મળવા પાત્ર રહેશે
  • ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 અને શહેરી વિસ્તારોમાં વાર્ષિક આવો કૃપા 1,50,000 થી વધારે ન હોવી જોઈએ

Kuvarbai Mameru Yojana Gujarat 2025 જરૂરી દસ્તાવેજો

  1. કન્યાનું આધાર કાર્ડ
  2. કન્યાનું ચૂંટણી
  3. કન્યા ના પિતાનું આધાર કાર્ડ
  4. કન્યાનો જાતિનો દાખલો
  5. યુવકનો જાતિનો દાખલો
  6. રહેઠાણનો પુરાવો
  7. કન્યા ના પિતા નો વાર્ષિક આવકનો દાખલો
  8. કન્યા નો જન્મ તારીખ નો દાખલો
  9. યુવક જન્મતારીખ નો દાખલો
  10. લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેરેજ સર્ટિફિકેટ
  11. બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક
  12. કન્યા ના પિતા નું એકરાર નામુ
  13. કન્યા ના પિતા નું બાહેંધરી પત્રક
  14. જો પિતા હૈ આપનો હોય તો મરણ નો દાખલો

કુવરબાઈનુ મામેરુ યોજના હેઠળ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ google સર્ચમાં જઈને લાભાર્થીએ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે

Kuvarbai Nu Mameru Yojana 2025

  • Google સર્ચ રીઝલ્ટ માં સત્તાવાર વેબસાઈટ પર ક્લિક કરવાનું રહેશે
  • ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર જો તમે અગાઉ રજીસ્ટ્રેશન ન કરેલ હોય તો new user please register here પર જઈને રજીસ્ટર ની પ્રક્રિયા કરવાની રહેશે
  • તમારું સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઇ ગયા પછી સમાજ કલ્યાણ પોર્ટલમાં સિટિઝન લોગીન પર ક્લિક કરીને લાભાર્થીઓ પોતાનું પર્સનલ પેજ ખોલવાનું રહેશે

Kuvarbai Nu Mameru Yojana 2025

  • ત્યાર પછી લાભાર્થી દ્વારા જે જ્ઞાતિ પ્રમાણે રજીસ્ટ્રેશન કરેલ હોય તે મુજબ યોજનાઓનું લોગીન બતાવશે જેની અંદર કુંવરબાઈનુ મામેરુ યોજના પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ કુવરબાઈનુ મામેરુ યોજના ઓનલાઈન ફોર્મ માં જઈને જે પ્રમાણે માહિતી માંગેલી છે તે પ્રમાણે ઓનલાઈન ભરવાની રહેશે
  • ઓનલાઇન ફોર્મ માં બતાવવામાં આવેલ તમામ માહિતી ભર્યા પછી તેમાં સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી સબમીટ કર્યા પછી એક અરજી નંબર આવશે જે તમારે સાચવીને રાખવાનો રહેશે
  • ઓનલાઇન અરજી ના આધારે અપલોડ ડોક્યુમેન્ટમાં જઈને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
  • ત્યારબાદ તમામ માહિતી અને અસલી ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી કન્ફોર્મ અરજી પર ક્લિક કરવાનું રહેશે
  • અરજી કન્ફર્મ થઈ ગયા પછી તેને પ્રિન્ટ આઉટ કાઢવાની રહેશે

કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ pdf (Kuvarbai Nu MameruYojana Form Pdf‌‌)

Caste NameDownload Links
Kuvarbai Nu MameruYojana Form Pdf (OBC-EBC)Download Now
Kuvarbai Nu MameruYojana Form Pdf (SC)Download Now

Join WhatsApp

Join Now

Leave a Comment