Kuvarbai Nu Mameru Yojana 2025 Online form:ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગો કાર્યરત છે દરેક વિભાગ દ્વારા અલગ અલગ કામગીરી ચલાવવામાં આવી રહી છે ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિવિધ સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે આ યોજનાઓ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ચલાવવામાં આવે છે સમાજ કલ્યાણ પોર્ટલ પર માનવ ગરીમાં યોજના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન કુંવરબાઈનુ મામેરુ યોજના વગેરે જેવી યોજનાઓ ચાલી રહી છે આજના આર્ટીકલ દ્વારા અમે તમને કુંવરબાઈનું મામેરુ યોજના વિશેની વાત કરીશું જેથી અમારા આર્ટીકલ અંત સુધી વાંચો Kuvarbai Nu Mameru Yojana 2025
ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોને દીકરીઓના કલ્યાણ માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાં કુંવરબાઈનું મામેરુ યોજનાનો સમાવેશ થાય છે આ લગ્ન સહાય યોજના દ્વારા ગરીબ પરિવારોને સિદ્ધિ આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ્યો રહેલો છે લગ્ન કરેલી દીકરીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા બેંક ખાતામાં સહાય ચૂકવવામાં આવે છે કુંવરબાઈનુ મામેરુ યોજના એસએસસી વર્ગની કન્યાઓને ઓબીસી વર્ગની દીકરીઓને અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે આ યોજનામાં લાભાર્થી દીકરી દીઠ ₹12,000 જમા કરવામાં આવે છે
કુંવરબાઈનું મામેરું યોજના 2025 નું હેતુ Kuvarbai Nu Mameru Yojana 2025
રાજ્યની આર્થિક રીતે નબળા વર્ગના પરિવારમાં જ્યારે દીકરીના લગ્ન થાય ત્યારે આર્થિક મદદ થવાના ભાગરૂપે કુંવરબાઈનુ મામેરુ યોજનાનો લાભ આપવામાં આવે છે આયોજન દ્વારા દીકરીના જન્મને પ્રોત્સાહન મળે અને સમાજમાં બાળલગ્ન અટકે એ હેતુથી આ યોજના અમલ મૂકવામાં આવે છે
કુંવરબાઈનું મામેરું યોજના 2025 માટેની પાત્રતા Eligibility in Kuvarbai Nu Mameru Scheme 2025
- લાભાર્થી ગુજરાત રાજ્યનું મૂળ વતની હોવો જોઈએ
- અરજદાર આર્થિક રીતે નબળા પરિવારનું હોવું જોઈએ
- એક પરિવારમાં બે પુખ્ત વયની દીકરીના લગ્ન માટે કુંવરબાઈનુ મામેરુ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે
- લાભાર્થી ના પુનહ લગ્નના કિસ્સામાં આ યોજનાનો લાભ મળવાપાત્ર છે વિધવા પુનઃ લગ્નના કિસ્સામાં પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે
- કન્યા ના લગ્ન બાદ બે વર્ષની સમય મર્યાદામાં કુંવરબાઈનુ મામેરુ યોજના નું ફોર્મ ભરવાનું રહેશે
- સાથ ફેરા સમૂહ લગ્ન આયોજિત કાર્યક્રમમાં ભાગ લેનાર દિકરી અને કુંવરબાઈનુ મામેરુ યોજના હેઠળ સહાય મળવા પાત્ર છે
- સમાજ તથા અન્ય સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યા ને સાત ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરબાઈનુ મામેરુ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ
- કરતી હોય તો આ બંને યોજનાનો લાભ મેળવવા વા પાત્ર રહેશે
કુંવરબાઈનું મામેરું યોજના 2025 જરૂરી દસ્તાવેજો Documents required for Kuvarbai Nu Mameru Yojana 2025
- આધાર કાર્ડ
- લાભાર્થી કન્યાના પિતાનું આધાર કાર્ડ
- કન્યાનો જાતિ નો દાખલો
- કન્યાનો શાળા નું પ્રમાણપત્ર અથવા તો જન્મનો પ્રમાણપત્ર
- લાભાર્થી કન્યાના પિતાનો અથવા વાલીનો વાર્ષિક આવકનો દાખલો
- કન્યા ના રહેઠાણનો પુરાવો
- બેંક પાસબુક ની પ્રથમ પાનાની નકલ
- વર કન્યાનો સંયુક્ત ફોટો
- વરની જન્મ તારીખ નો આધાર
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર
- કન્યા ના પિતા નું સ્વ ઘોષણા પત્ર
- કન્યા ના પિતા થયા જ ન હોય તો મરણનો દાખલો
કુંવરબાઈનું મામેરું યોજના 2025 આવક મર્યાદા
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કુંવરબાઈનુ મામેરુ યોજનામાં વાર્ષિક આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે હવે આવક મર્યાદા નું ધોરણ 6 લાખ નક્કી કરવામાં આવ્યું છે
કુંવરબાઈનું મામેરું યોજના 2025 મળવા પાત્ર લાભ
ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે ગરીબ અને નબળા પરિવારની દીકરી લગ્ન ન કરે તો તેને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે આ યોજના હેઠળ કન્યાના બેંક ખાતામાં સીધા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે અગાઉ 10,000 સહાય ચૂકવવામાં આવતી હતી જેની સહાય રકમમાં સુધારો કરેલ છે
જે કન્યા એ તારીખ 1/4/2021 પછી લગ્ન કરેલ હોય તેવા દંપતિને કુંવરબાઈનું મામેરુ યોજના હેઠળ 12000 ની સહાય મળવા પાત્ર રહેશે
જય કન્યા ના તારીખ 1 4 2021 પહેલા લગ્ન કરેલ દંપતિઓને જુના ઠરાવળ 10 હજાર રૂપિયા મળવા પાત્ર રહેશે
કુંવરબાઈનુ મામેરુ સહાય યોજના હેઠળ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? Kunwar Bai Nu Mameru Yojana – E Samaj Kalyan 2025
ગુજરાત રાજ્યના છેવાડાના ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોના દીકરીઓને સરકારી કચેરીમાં વારંવાર ન જવું પડે તેવા હેતુથી ઓનલાઇન પોર્ટલની સુવિધા ઉભી કરેલ છે કુવરબાઈનું મામેરુ યોજનાનું નાગરિકોને લાભ આપવા માટે સમાજ કલ્યાણ પોર્ટલ બનાવવામાં આવેલું છે આ પોર્ટલની મદદથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને આ પોર્ટલની મદદથી ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી અમે તમને નીચે જણાવેલ છે
- સૌપ્રથમ ગુગલ સર્ચમાં જઈને તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે
- Google સર્ચ રીઝલ્ટ માં સત્તાવાર વેબસાઈટ પર ક્લિક કરવાનું રહેશે
- ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જો તમે અગાઉ રજીસ્ટ્રેશન ન કરેલ હોય તો new user please register here પર જઈને રજીસ્ટર ની પ્રક્રિયા કરવાની રહેશે
- તમારું સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ સમાજ કલ્યાણ પોર્ટલમાં citizen login પર ક્લિક કરીને લાભાર્થી એ પોતાનું પર્સનલ પેજ ખોલવાનું રહેશે
- ત્યારબાદ લાભાર્થી દ્વારા જે જ્ઞાતિ પ્રમાણે રજીસ્ટ્રેશન કરેલ હોય તે મુજબ યોજનાઓ નું લોગીન બતાવશે
- જેમાં કુવરબાઈનુ મામેરુ યોજના પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ કુવરબાઈનુ મામેરુ યોજના ઓનલાઈન ફોર્મમાં જોઈને જે પ્રમાણે માહિતી માંગેલી છે તે પ્રમાણે ઓનલાઈન ભરવાની રહેશે
- ઓનલાઇન ફોર્મમાં બતાવવામાં આવેલ તમામ માહિતી ભર્યા બાદ તેમાં સબમિટ કરવાનું રહેશે
- લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી સબમીટ કર્યા પછી એક અરજી નંબર આવશે જે તમારે સાચવીને રાખવાનો રહેશે
- ઓનલાઇન અરજીને આધારે અપલોડ ડોક્યુમેન્ટમાં જઈને અસર ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
- તમામ માહિતી અને અસલ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી કન્ફોર્મ અરજી પર ક્લિક કરવાનું રહેશે
- અરજી કન્ફર્મ થઈ ગયા બાદ તેને પ્રિન્ટ આઉટ કાઢવાની રહેશે
હું આશા રાખું છું કે મારા દ્વારા લખેલા આર્ટીકલ તમને ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ છો અને અમારી વેબસાઈટ ની મુલાકાત