Laptop Sahay Yojana: ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે લેપટોપ સહાય યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા

Laptop Sahay Yojana: ગુજરાત સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના શરૂ કરવામાં આવી છે તેમના માધ્યમથી વિદ્યાર્થી મિત્રોને અભ્યાસ ક્ષેત્રમાં વધુ પ્રેરિત કરવા માટે લેપટોપ યોજના હેઠળ લેપટોપ આપવામાં આવે છે ગુજરાતમાં રહેતા તમામ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે જો તમે પણ આ યોજનાનો લાભ ઉઠાવવા માંગો છો તો નીચે આપેલી સંપૂર્ણ વિગતો અરજી પ્રક્રિયાથી માંડીને પાત્રતા અને જરૂરી ડોક્યુમેન્ટની વિગતો વાંચી શકો છો

લેપટોપ સહાય યોજનાના લાભ : Laptop Sahay Yojana

લેપટોપ સહાય યોજનાના લાભ અંગેની વિગતો વિશે વાત કરીએ તો  શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે લેપટોપ આ યોજનાના માધ્યમથી પ્રોવાઇડ કરવામાં આવે છે ઓનલાઇન અભ્યાસ માટે તેમજ અન્ય શૈક્ષણિક  ક્ષેત્રની સમગ્ર માહિતી મેળવવા માટે આ યોજનાનો લાભ ઉઠાવી શકો છો આ યોજના હેઠળ તમને ઓછી કિંમતમાં લેપટોપ પ્રોવાઇડ કરવામાં આવે છે સાથે જ મફત લેપટોપ મેળવી શકો છો.

ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને વધુ શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રેરિત કરવા માટે અને આર્થિક રીતે નબળા પરિવારના નાગરિકો જેવો ટેકનોલોજી સાથે જોડાયેલા છે અને તેમને ટેકનિકલ જ્ઞાન મળે તેના માટે લેપટોપ જેવા ઉપકરણો પ્રોવાઈડ કરવામાં આવે છે જેથી તેઓ લેપટોપના માધ્યમથી ઓનલાઈન ડિજિટલ એજ્યુકેશન મેળવી શકે છે અને આજના ડિજિટલ યુગમાં વધુ શૈક્ષણિક બની શકે છે 

ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કરેલા અને 70% અથવા તેથી વધુ પર્સન્ટાઇલ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ માટે લેપટોપ સહાય યોજના ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ, પ્રોફેશનલ અથવા ડિઝાઇનિંગ કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને લેપટોપની ખરીદી માટે સહાય આપવામાં આવે છે. લેપટોપની કિંમતની મર્યાદા રૂ. 50,000 છે, અને સરકાર દ્વારા તેની 50% રકમ અથવા રૂ. 25,000, બેમાંથી જે ઓછી હોય તે સહાય રૂપે આપવામાં આવે છે.

Laptop Sahay Yojana માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ 
  • મોબાઇલ નંબર
  • ઈમેલ આઈડી
  • અભ્યાસ દસ્તાવેજ
  • પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ
  •  આ સહિતના દસ્તાવેજોની જરૂર પડી શકે છે

Laptop Sahay Yojana  માટે અરજી કેવી રીતે કરવી

  1. લેપટોપ સહાય યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા  ખૂબ જ સરળ છે
  2. સૌપ્રથમ તમારે શાળા અથવા કોલેજના માધ્યમથી એપ્લિકેશન ફોર્મ મેળવી શકો છો
  3. એપ્લિકેશન ફોર્મમાં આપેલી તમામ વિગતો અને માહિતી દાખલ કરવાની રહેશે
  4. એપ્લિકેશન ફોર્મ માં બધા જ જરૂરી ડોક્યુમેન્ટને જોડવાના રહેશે 
  5. ઓનલાઇન અરજી કરવા માટે લેપટોપ સહાય યોજનાની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને પણ તમે કરી શકો છો

આ યોજના માટે અરજી કરવાનો સૌથી બેસ્ટ વિકલ્પ છે તમે તમારી શાળાના પ્રિન્સિપલ અથવા કોલેજના પ્રોફેસરને આ યોજના અંગે વાત કરીને અરજી ફોર્મ મેળવીને અરજી ફોર્મ ભરીને અરજી કરી શકો છો

Join WhatsApp

Join Now

Leave a Comment