Pashudhan Vima Sahay Yojana 2025 gujarat: હવે 100 રૂપિયામાં ગાય ભેંસનો વીમો અને મેળવો 40,000

પશુધન વીમા સહાય યોજના

Pashudhan sahay yojana 2025 Gujarat: પશુપાલક હવે 100 રૂપિયા પ્રીમિયમ આપીને ગાય ભેંસનો વીમો મેળવી શકે છે સરકાર આપશે પૈસાગુજરાત સરકારે રાજ્યના પશુપાલકોના હિતમાં “પશુધન વીમા સહાય યોજના” શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય પશુ મૃત્યુના સંજોગોમાં પશુપાલકોને આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે. આ યોજના અંતર્ગત, ગુજરાતના પશુપાલકોને તેમના પશુઓ માટે વીમા સબસીડી પ્રાપ્તિ માટે સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પશુધન વીમા સહાય યોજના 2025 Pashudhan sahay yojana 2025 gujarat

  • પસંદ કરાયેલા પશુપાલકોને મહત્તમ ત્રણ પશુઓ માટે સહાય મળશે.
  • પશુપાલકોએ પ્રતિ પશુ માત્ર 100 રૂપિયા પ્રીમિયમ ચૂકવવાનો રહેશે, જ્યારે બાકીની પ્રીમિયમ રકમ સરકાર સબસીડી સ્વરૂપે ચુકવશે
  • પહેલાના તબક્કામાં, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 50,000 જેટલા પશુઓને આ યોજનાનો લાભ અપાય છે.

પશુધન વીમા સહાય યોજના મળવા પાત્રતા

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય યોજના માટે તમારો પશુ એક થી ત્રણ વેતર હશે તો તમે આ સહાય મળવા પાત્ર થશે અને પશુધન વીમા સહાય યોજના વધારેમાં વધારે કેટલા પશુઓને મળવા પાત્ર થશે તો આ માટે તમને ત્રણ પશુઓ માટે આ સહાય મળવા પાત્ર થશે

પશુધન વીમા સહાય યોજના અરજી Pashudhan sahay yojana online registration  

  1. આ યોજનાનો લાભ મેળવવા માટે ઇચ્છુક પશુપાલકો 14 નવેમ્બરથી એક મહિનાની સમયમર્યાદા સુધી Ikhedut Portal 2024-25 Registration આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે.

આ યોજનાની આરંભિક ઘોષણાના ભાગરૂપે ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની સાથે MoU પણ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ મેળવનારા પશુપાલકો વીમાની રકમમાંથી નવાં પશુઓ ખરીદીને પશુપાલન વ્યવસાયને જારી રાખી શકશે.

Join WhatsApp

Join Now

Leave a Comment