sant surdas yojana 2025 gujarat ગુજરાત સરકાર દ્વારા સંત સુરદાસ યોજના દિવ્યાંગ બાળકો (0 થી 17 વર્ષ) માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 80% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા બાળકોને માસિક ₹1000 આર્થિક સહાય આપવામાં આવે છે.
સંત સુરદાસ યોજના મહત્વપૂર્ણ સુધારાઓ (2025માં)
- અપંગતા મર્યાદા ઘટાડી 60% (પહેલાં 80%)
- આવક/ઉંમરની મર્યાદા દૂર (બધા વયજૂથોને લાભ)
- BPL કાર્ડની ફરજિયાતતા દૂર
- DBT દ્વારા માસિક ₹1000 સીધા બેંક ખાતે
સંત સુરદાસ યોજના જરૂરી ડોક્યુમેન્ટ
- દિવ્યાંગતા પ્રમાણપત્ર (80%+)
- જન્મ પ્રમાણપત્ર / શાળા છોડવાનું પ્રમાણપત્ર (LC)
- આધાર કાર્ડ
- BPL કાર્ડ / સુવર્ણ જયંતિ કાર્ડ
- બેંક ખાતાની વિગતો
સંત સુરદાસ યોજના પાત્રતા (Eligibility) Sant Surdas Yojana Eligibility Criteria
- દિવ્યાંગતાનું પ્રમાણ 80% કે તેથી વધુ હોવું જોઈએ.
- ઉંમર 0 થી 17 વર્ષ સુધીની હોવી જોઈએ.
- BPL (ગરીબી રેખા હેઠળ) કુટુંબો માટે (સ્કોર 0-20) અથવા સુવર્ણ જયંતિ કાર્ડ ધરાવતા લાભાર્થી.
Sant surdas yojana 2025 gujarat online registration
- ઈ-સમાજકલ્યાણ પોર્ટલની મુલાકાત લો https://esamajkalyan.gujarat.gov.in
Important Links sant surdas yojana 2025 gujarat
Official Website | Click Here |
How Apply Online Official Tutorial Video | Click Here |
Apply Online | Click Here |
Check Application Status | Click Here |
Director Social Defence details | Click Here |