Pension Scheme: સરકાર દર મહિને આ યોજના હેઠળ આપશે રૂપિયા 1000ની નાણાકીય સહાય

Pension Scheme:કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે ત્યારે ગુજરાત સરકારના સામાજિક સુરક્ષા વિભાગ હેઠળ સમાજના ખાસ જરૂરિયાતના નાગરિકોને  સહાયતા પૂરી પાડવા માટે યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનામાં નિરાધાર બાળકો અનાથ નાગરિકો અપંગ અને વૃદ્ધોને વિવિધ યોજના નું લાભ આપવામાં આવે છે આ સાથે જ માનસિક વિકલાંગ વ્યક્તિઓને પણ દર મહિને નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવે છે આ યોજનામાં દર મહિને નાણાકીય સહાયતા આપવામાં આવે છે. ચલો તમને આ યોજના વિશે ટૂંકમાં વિગતો જણાવીએ 

આ યોજના માટે પાત્રતાની વિગત : Pension Scheme

આ યોજના માટે અરજદારની ઉંમર 79 વર્ષની વચ્ચે હોવી જોઈએ  આ સાથે ૫૦ ટકાથી વધુ  માનસિક વિકલાંગતા હોય તેવા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે આ સાથે જ વિકલાંગતા ના ઓળખ પત્ર અંગેના તમામ જરૂરી દસ્તાવેજ હોવા જોઈએ જન્મથી 79 વર્ષ સુધીના 50% કે તેથી વધુ માનસિક વિકલાંગ લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે મગજનો લખવો હોય અથવા કોઈપણ બીમારી હોય તો તેમને આ યોજના હેઠળ હજાર રૂપિયા સુધીની દર મહિને નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવે છે અરજદારની સહાયતા પોસ્ટ અથવા બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવે છે

આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો વિકલાંગ ઓળખ કાર્ડની નકલ તેમજ વિકલનતાની ટકાવારી દર્શાવતા મેડિકલ સર્ટિફિકેટ ઉંમરનો પુરાવો શાળા છોડવાનું પ્રમાણપત્રક વજનનું પ્રમાણપત્ર રેશનકાર્ડ ની નકલ આધાર કાર્ડ બેંક  પાસબુક જેવા જરૂરી તમામ ડોક્યુમેન્ટ ની જરૂર પડશે આ યોજના હેઠળ તમે લાભ ઉઠાવી શકો છો 

Join WhatsApp

Join Now

Leave a Comment