Virat Kohli: વિરાટ કોહલીના ચાહકો માટે સારા સમાચાર છે કારણકે 13 વર્ષ બાદ હવે વિરાટ કોહલી રણજી ટ્રોપીમાં વાપસી કરી રહ્યો છે આપ સૌને જણાવી દઈએ તો વિરાટ કોહલી ગ્રુપ ડી મેચમાં રેલવે સામે દિલ્હી માટે મેદાનમાં ઉતરશે આ મેચના આયોજનની વાત કરીએ તો 30 જાન્યુઆરીએથી શરૂ થશે આ સિવાય વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સિરીઝમાં પણ ભારતીય ટીમ સાથે જોડાશે
30 જાન્યુઆરીથી શરૂ થનારા આ આ સીઝન બે ફેબ્રુઆરી સુધી રમાશે વિરાટ કોહલી એ દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રોહન એટલે ને 20 જાન્યુઆરી મેચ માટે તેની હાજરી વિશે માહિતી આપી હતી સાથે જ આગામી મેચ માટે દિલ્હીની ટીમની પણ જાહેરાત કરવામાં આવી હતી વિરાટ કોહલી ખૂબ જ જલ્દી રણજી ટ્રોપીમાં જોડાશે 13 વર્ષ બાદ વાપસી કરી રહ્યો છે
મીડિયા રિપોર્ટનું માનીએ તો રાજકોટમાં સૌરાષ્ટ્ર દિલ્હીને 10 વિકેટ એ હરાવ્યું હતું જેમાં ઋષભ પંતે 17 રન બનાવ્યા હતા પંતને રેલવે સામેની ટીમના સ્થાન આપવામાં આવ્યું નહોતું પરંતુ વિરાટ કોહલીની આ અપડેટથી ઘણા બધા ચાહકો ખુશ થયા છે ખૂબ જલદી વિરાટ કોહલી રેલવે સામેની મેચ બાદ ભારતીય ટીમ સાથે જોડાશે આ સિવાય ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 ODI મેચની સિરીઝ 6 ફેબ્રુઆરીથી શરૂ થશે. એટલું જ નહીં બોર્ડર ગાવસ્કર ટ્રોપી 2024-25માં વિરાટનું પ્રદર્શન નિરાશાજનક હતું પરંતુ તેમના ચાહકો હવે ઈચ્છે છે કે રણજી ટ્રોપીમાં તેમનું સારું એવું પ્રદર્શન જોવા મળે