Toll Pass: ટોલ પ્લાઝા ચૂકવતા કાર માલિકો માટે અને મધ્યમ વર્ગના મુસાફરો માટે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે જો તમારી પોતાની કાર છે અને તમે દરરોજ ટોલ પ્લાઝા પાસેથી પસાર થાવ છો તો તમારા માટે આ અગત્યની માહિતી હોઈ શકે છે કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં જ વાર્ષિક અને આજીવન ટોલ પાસની સુવિધા શરૂ કરવા જઈ રહી છે જેમાં મુસાફરો હવે 3000 રૂપિયામાં વાર્ષિક ટોલ પાસ કરી શકશે જેનાથી તેઓ સમગ્ર વર્ષ દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અનલિમિટેડ મુસાફરી કરી શકશે તેમજ 15 વર્ષ માટે આજીવન ટોલ પાસ જેમની કિંમત અંદાજિત 30000 આસપાસ ઉપલબ્ધ છે આ યોજના અમલીકરણ પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરીઓ કોઈપણ પ્રકારના ટોલ ટેક્સ ચૂકવ્યા વગર પોતાની કાર ચલાવી શકશે ચલો તમને જણાવીએ શું છે? નવી મહત્વની અપડેટ
હાલમાં જ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા એક અહેવાલ મુજબ માર્ગ પરિવહન મંત્રાલય પાસે અંતિમ તબક્કા માટે દરખાસ્ત આવે છે જેમાં મંત્રાલય જણાવ્યું છે કે ખાનગી કાર માટે પ્રતિ કિલોમીટર ટોલ્ડર ઘટાડવાનું વિચારી રહી છે જેથી હાઇવે ઉપયોગ કરતા તમામ વાહનોના માલિકોને રાહત મળશે આ પાસ માટે કોઈ નવું કાર્ડ ખરીદવાની જરૂર નથી પરંતુ આ સુવિધા FASTag સાથે જોડવામાં આવશે જેથી તમામ કારચાલકો વાહન ચાલકોને ફાયદો થશે જેમને કોઈપણ પ્રકારના ટેક્સ ચૂકવ્યા વગર કપાસનો ઉપયોગ કરી શકશે
હાલમાં માસિક પાસ જારી કરવામાં આવ્યા
વધુમાં જે વિગતો સામે આવી રહી છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો નિયમિત મુસાફરોને એક જ ટોલ પ્લાઝા પર પાસ કરવા માટે માસિક પાસ આપવામાં આવશે જેમની કિંમત અંદાજિત 340 રૂપિયા પ્રતિમાશ રહેશે આ રકમ એક વર્ષ માટે 4,080 જેવી થાય છે આવી સ્થિતિમાં સમગ્ર નેશનલ હાઈવે પર જો તમે અનલિમિટેડ મુસાફરી કરવા માંગો છો તો 3000 રૂપિયાનો વાર્ષિક પાસ વધુ આર્થિક વિકલ્પ સાબિત થઈ શકે છે અને અન્ય પાસ કરતા વધારે ફાયદો થઈ શકે છે આ યોજના સંપૂર્ણપણે વૈકલ્પિક હશે પરંતુ આગામી દિવસોમાં આ અંગે હજુ પણ મહત્વની અપડેટ સામે આવી શકે છે જે અપડેટ ની તમારે રાહ જોવી પડશે ત્યારબાદ ટોલ પાસ અંગે શું મહત્વના નિર્ણય લેવામાં આવે છે તે જોવાનું રહ્યું…