Virat Kohli: વિરાટ કોહલી સચિન તેંડુલકરનો વધુ એક વિશ્વ રેકોર્ડ તોડી પ્રથમ બેટ્સમેન બનશે

Virat Kohli: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ એટલે કે છ ફેબ્રુઆરીથી નાગપુરમાં શરૂ થવા જઈ રહી છે આવા સંજોગોમાં વિરાટ કોહલીના ચાહકો માટે ખૂબ જ સારા સમાચાર છે કારણકે મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે કે વિરાટ કોહલી હવે વિશ્વ રેકોર્ડ પર નિશાન શાંતિ છે અને ચેમ્પિયન ટ્રોફી પહેલા પોતાના મનપસંદ ફોર્મેટમાં ફોર્મમાં પાછો ફરવા માંગે છે તેની પાસે ઇંગ્લેન્ડ સામેની પહેલી વન-ડેમાં ઇતિહાસ રચવાની તક પણ હશે જો વિરાટ આજે 94 બનાવે છે તો તે સચિન તેંડુલકરનું વર્લ્ડ રેકોર્ડ તોડી નાખશે જેથી કરીને વિરાટ કોહલી વર્લ્ડ રેકોર્ડ તોડનાર સચિન તેંડુલકર બાદ પ્રથમ ખેલાડી બનશે ચલો તમને જણાવી દઈએ આ મહત્વપૂર્ણ ક્રિકેટ મેચની મહત્વની અપડેટ વિશે

કોહલીએ અત્યાર સુધી બનાવેલા રનની હિસ્ટ્રી

આપ સૌને જણાવી દઈએ તો વિરાટ કોહલીએ અત્યાર સુધી રમાયેલી 295 મેચોની 283 એનીંગસમાં 58.2 ની સરેરાશથી 13,906 રન બનાવ્યા છે અને ભારતીય ક્રિકેટ ટીમનો મજબૂત ખેલાડી પણ માનવામાં આવે છે આ સમયગાળા દરમિયાન તેમના નામે 50 સદી અને 72 અડધી સદીનો પણ પ્રવેશ કર્યો છે

વધુમાં જણાવી દઈએ તો જો આજે પણ વિરાટ કોહલી 92 રન બનાવે છે તો તે ઓડીઆઇ ક્રિકેટમાં 14 હજાર રન પૂર્ણ કરશે તે આવું કરનાર ફક્ત ત્રીજો ખેલાડી બનશે આ સુધી પહોંચનાર સૌથી ફાસ્ટ ખેલાડી પણ બની શકે છે

વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં સચિન તેંડુલકરનું રેકોર્ડ તોડ્યો નથી તેવું માનવામાં આવી રહ્યો છે ફક્ત બે ખેલાડીઓ સચિન તેંડુલકર અને કુમાર સંગાકાર પચાસ ઓવરમાં ફોર્મેટમાં 14000 રનનું આંકડો પાર કરી શક્યા છે સચિને આ સિદ્ધિ 350 ઈનિંગમાં મેળવી હતી જ્યારે કુમાર સંગાકારાની 378 સિદ્ધિ મેળવી છે હવે વિરાટ કોહલી પણ મેદાનમાં છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે તે પણ સચિન તેંડુલકરનું રેકોર્ડ તોડી શકે છે જો તેમણે આજે 94 રન બનાવ્યા તો

Join WhatsApp

Join Now

Leave a Comment