Kumbh 2025: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ માં ચાલી રહેલા મહા કુંભમાં સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું હતું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ પ્રયાગરાજ કુંભમાં સંગમની ડૂબકી લગાવવા માટે જશે સાતમી ફેબ્રુઆરીએ તેઓ પણ ઉત્તર પ્રદેશ પ્રયાગરાજ મહાકુંભમાં હાજરી આપશે અને ત્યાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે ગત તારીખ એટલે કે પાંચ ફેબ્રુઆરી 2025 ના આસપાસ પ્રધાનમંત્રીએ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર નદીમાં ડૂબકી લગાવી હતી અને ધન્યતા અનુભવી હતી
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહા કુંભમાં અનેક હસ્તીઓ સેલબીટીસ અને નેતાઓ સાથે સાધુ સંતો પણ ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કર્યું હતું મહાકુંભ પ્રયાગરાજ માં જવા માટે રાજ્ય સરકારે બસની વ્યવસ્થા પણ કરી છે સરકારી એસટી બસ જે લોકો ગુજરાત થી અમદાવાદ સુરત રાજકોટ થી પ્રયાગરાજ મહાકુંભ પણ જવાય છે જે તેઓ બસની સુવિધાઓનો લાભ ઉઠાવી શકે છે જેમાં તમને ઓછા ખર્ચે પ્રયાગરાજ મહાકુંભમાં સંગમની સ્નાન કરવા માટે જઈ શકો છો
મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એક કાર્યક્રમમાં તેઓ આવતીકાલે બપોરે 12:30 વાગ્યાની આસપાસ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે આ પૂર્વે તેવો સવારે 9:30 વાગે પ્રયાગરાજ પહોંચીને બડે હનુમાનજી મંદિરના દર્શન અને પૂજન પણ કરશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રયાગરાજ ના પ્રવાસ દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસ વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા અમુક વેવેલિયનની પણ મુલાકાત લેશે સાથે જ સાંજે ગાંધીનગર પરત ફરશે