Delhi Election Result: દિલ્હીમાં આજે ચૂંટણીનું પરિણામ આવી ગયું છે ત્યારે ભાજપની બહુમતીથી જીત થઈ છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીની હાર થઈ છે હાર થતાની સાથે જ અરવિંદ કેજરી વાલે પોતાની પ્રતિક્રિયા આપી હતી પરંતુ બીજી તરફ દિલ્હીમાં ભાજપ 27 વર્ષ પછી ફરી એકવાર સરકાર બનાવવા માટે તૈયાર છે ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અરવિંદ કેજરીવાલના ચહેરા પર આમાંથી પાર્ટી દેશભરમાં ચૂંટણી લડતી રહી છે તે પોતાની વિધાનસભા સીટ પર જીત મેળવી શકી નથી પરંતુ તેમને પોતાની પ્રતિક્રિયા આપી હતી. બીજી તરફ એ પણ ચર્ચા ચાલી રહી છે કે ભાજપના ઉમેદવાર પરવેશ વર્માએ અરવિંદ કેજરીવાલને 4089 મતોથી હરાવ્યા છે અને તેઓ હવે મુખ્યમંત્રી બની શકે છે તેવી ચર્ચાઓ મીડિયામાં થઈ રહી છે
જાણો કોણ છે પરવેશ વર્મા?
હાલમાં જે ચર્ચાઓ ચાલી રહી છે પરવેશ વર્મા જેમણે અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે તેમનો જન્મ 7 નવેમ્બર 1977 ના રોજ દિલ્હીના હિન્દુ જાટ પરિવારમાં થયો છે તેમનું નામ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે આ સાથે જ તેઓ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શાહિદ સિંહ વર્મા ના પુત્ર પણ છે જેથી તેમને રાજનીતિનો સારો એવો અનુભવ છે એટલું જ નહીં તેમને ઇન્ટરનેશનલ બિઝનેસમાં એમ્પીયરનો અભ્યાસ કર્યો છે બિઝનેસ અને મેનેજમેન્ટ ક્ષેત્રમાં પણ તેમનું સારું એવું જ્ઞાન છે રાજકીય સફરની શરૂઆતની વાત કરીએ તો તેમણે વર્ષ 2013 માં મહેરોલી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણી તેમને કોંગ્રેસના વરિષ્ઠ નેતા યોગાનંદ શાસ્ત્રીને હરાવ્યા હતા. ત્યારબાદ તેમણે રાજનીતિ તરફ પૂરી રીતે વળવાનું નક્કી કર્યું હતું હાલમાં તેઓ દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે ચર્ચામાં છે એટલે કે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે હવે દિલ્હીના નવા મુખ્યમંત્રી પરવેશ વર્મા બની શકે છે