ગુજરાત હાઇકોર્ટમાં આવી મોટી ભરતીની જાહેરાત જાણો કોણ અરજી કરી શકે

Gujarat High Court Recruitment 2025

ગુજરાત હાઇકોર્ટમાં આવી મોટી ભરતીની જાહેરાત જાણો કોણ અરજી કરી શકે ગુજરાત હાઈકોર્ટે રાજ્યના ન્યાયતંત્રમાં સિવિલ જજની 212 ખાલી જગ્યાઓ માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. ગુજરાત હાઈકોર્ટ ભરતી 2025 માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા સત્તાવાર વેબસાઈટ, https://gujarat-high-court-recruitment-2025 પર શરૂ કરવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2025-
સંગઠનગુજરાત હાઇકોર્ટ (GHC)
પોસ્ટનું નામસિવિલ જજ
ખાલી જગ્યા૨૧૨
સલાહ નં.આરસી/૦૭૧૯/૨૦૨૪-૨૫
નોંધણી તારીખો૧ ફેબ્રુઆરી થી ૧ માર્ચ ૨૦૨૫
પસંદગી પ્રક્રિયામુખ્ય લેખિત પરીક્ષા અને વિવા-વોઇસ/ઇન્ટરવ્યૂ
પગારરૂ. ૭૭૮૪૦ થી રૂ. ૧૩૬૫૨૦
નોકરીનું સ્થાનગુજરાત
સત્તાવાર વેબસાઇટhttps://gujaratighcourt.nic.in/

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2025 વય મર્યાદા Gujarat High Court Recruitment 2025

વાત કરીએ તો 200 જગ્યા ઉપર ભરતી છે જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો માટે 38 વર્ષ નક્કી કરવામાં આવેલ છે અને વધુ માહિતી તમે લિંક આપી છે તેના પરથી જાણી શકો છો.

ગુજરાત હાઇકોર્ટમાં ખાલી જગ્યા 2025

  • જનરલ: 87
  • એસસી: 15
  • એસટી: 32
  • એસઇબીસી: 57
  • ઇડબ્લ્યુએસ: 21
  • કુલ: 212

ઇન્કમટેક્સમાં પરીક્ષા વગર નોકરી કરવાની તક પગાર ₹1,20,000

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2025 અરજી ફી

ગુજરાતમાં જાહેર કરવામાં આવેલ ભરતી માટે ઉમેદવાર અરજી થઈ નક્કી કરવામાં આવેલ છે અરજી કરવા માંગતા હોય તે 2000 રૂપિયા ભરી અને ફોર્મ ભરી શકે છે જ્યારે અનુસૂચિત જાતિ જનજાતિ અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે આર્થિક રીતે નબળા લગ્ન વિદ્યાર્થીઓ માટે 1000 રૂપિયાથી રાખવામાં આવેલ છે.

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2025 પગાર

ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલ છે જેમાં પગાર ની વાત કરીએ તો જે ઉમેદવારને પસંદગી થશે તેમને 77,840-1,36,520 પગાર આપવામાં આવશે મહિનાનો જે હાઇકોર્ટ ભરતી માટે જાહેર કરવામાં આવેલ છે.

ગુજરાત હાઇકોર્ટ સિવિલ જજ અરજી ફોર્મ 2025

ગુજરાત હાઈકોર્ટ સિવિલ જજ અરજી ફોર્મ 2025 https://gujarat-judiciary-application-form પર છે. અરજી કરવાની છેલ્લી તારીખ 1 માર્ચ 2025 (રાત્રે 11:59 વાગ્યે) છે.

Join WhatsApp

Join Now

Leave a Comment