ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા હિસાબી અધિકારી માટે ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં જે ઉમેદવાર મિત્રો gpsc માં નોકરી કરવા માંગતા હોય તેમના માટે એક સારી તક છે તમામ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે 496 જગ્યા પર ભરતી કરવામાં આવશે GPSC Accounts Officer Class 2 Recruitment
હિસાબી અધિકારીની કુલ જગ્યા 39 છે ફોર્મ ભરવા માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો અરજી કરવાની છેલ્લી તારીખ રહેશે 17 ફેબ્રુઆરી 2025
હિસાબી અધિકારી પોસ્ટ GPSC Accounts Officer Class 2 Recruitment
જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલી હિસાબી અધિકારી માટે જગ્યા ની વાત કરીએ તો બિન અનામત વર્ગ માટે 14 જગ્યા છે આર્થિક રીતે નબળા વર્ગ માટે 3 જગ્યા છે સામાજિક અને શૈક્ષણિક વર્ગ માટે 13 જગ્યા છે અનુસૂચિત જાતિ માટે 1 જગ્યાએ અનુસૂચિત જનજાતિ માટે 8 જગ્યા કુલ જગ્યા 40 છે.
આ ભરતી માટે કોણ અરજી કરી શકે
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા હિસાબી અધિકારી ભરતી માટે શૈક્ષણિક લાયકાત કોઈપણ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી કોમર્સ કરેલ સ્નાતક ડિગ્રી હોવા જોઈએ અથવા ચાર્ટર્ડ એકાઉન્ટ અથવા ઇન્સ્ટિટયૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્કર એકાઉન્ટ , કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ કોર્સ કરેલ હશે તે વિદ્યાર્થી આ ભરતી માટે અરજી કરી શકે છે.
પગાર અને ઉંમર મર્યાદા
હિસાબી અધિકારી માટે જે ઉમેદવાર 20 વર્ષથી 37 વર્ષ સુધી અરજી કરી શકે છે અરજી કરવાની છેલ્લી તારીખ છે 17 ફેબ્રુઆરી 2025 આ ભરતી માટે ઉમેદવારને 44,000 થી 1,42,000 સુધી પગાર આપવામાં આવશે.
હિસાબી અધિકારી ભરતી માટે ફોર્મ કેવી રીતે ભરવું
- GPSC Recruitment 2025 વેબસાઇટ પર જાઓ: https://gpsc.gujarat.gov.in/ પર જાઓ.
- Latest Updates વિકલ્પ પર ક્લિક કરો: હોમપેજ પર “Latest Updates” વિકલ્પ શોધો અને તેના પર ક્લિક કરો.
GPSC-Accounts-Officer-Class-2-Gujarat-Accounts-Service Download