IND Vs ENG: વિરાટ કોહલી વન-ડેમાં રચશે ઇતિહાસ તોડશે અનેક રેકોર્ડ ચાહકો રાજી

IND Vs ENG: ક્રિકેટ જગતની ફરી એકવાર ધમાકેદાર અપડેટ સામે આવી રહી છે આપ સૌને જણાવી દઈએ તો ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વન ડે સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. અમે જ ખૂબ જ શાનદાર રહી છે બીજી મેચ 9 ફેબ્રુઆરીએ એટલે કે આજે રમવા જઈ રહી છે આ મેચમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વાપસી કરી રહ્યો છે જેથી આ મેચમાં તેઓ રેકોર્ડ તોડે તેવી પણ શક્યતાઓ છે વિરાટ કોહલીના ચાહકો માટે મહત્વની અપડેટ છે આજે એટલે કે નવ ફેબ્રુઆરીએ વનડે સિરીઝ શરૂ થવા જઈ રહી છે જેમાં મોટી અપડેટ સામે આવી શકે છે

વિરાટ કોહલી તોડશે રેકોર્ડ

બીજી તરફ જે વિગતો સામે આવી રહી છે તે મુજબ વિરાટ કોહલી હવે 14000 રન બનાવવાથી 94 રન દૂર છે જો તે ઇંગ્લેન્ડ સામેની બીજી મેચમાં 94 રન બનાવી લે છે તો તેઓ સચિનચંદ્રકનો અને કુમાર સંગાકાર પછી વન-ડે ઇતિહાસમાં સીધી મેળવનાર ત્રીજો બેટ્સમેન બનશે અને રેકોર્ડ તોડશે તેમના ચાહકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

આ સિવાય વધુમાં જે વિગતો સામે આવી છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો સચિન તેંડુલકરના નામે ઇંગ્લેન્ડ સામે તમામ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર રેકોર્ડ બનાવ્યો હતો. કોહલીના નામે 3979 રન છે સાથે જ તેંડુલકરની વાત કરીએ તો 3990 રનનો રેકોર્ડ તોડનાર તેઓ બહાર રનથી દૂર જરૂર છે આ સાથે તેઓ રેકોર્ડ બનાવશે તો વિરાટ કોહલીને ચાહકો માટે ખૂબ જ સારા સમાચાર છે અને તેઓ સચિન તેંડુલકર નો રેકોર્ડ તોડીને ત્રીજો બેટ્સમેન બનશે

 

Join WhatsApp

Join Now

Leave a Comment