Health Id Card Apply Online 2025:આધાર કાર્ડનો ઉપયોગ કરી તરત જ હેલ્થ આઈડી કાર્ડ બનાવો.આ રીતે હેલ્થ આઈડી કાર્ડ ઓનલાઈન અરજી કરો: મિત્રો તમે પણ હેલ્થ આઈડી કાર્ડ મેળવવા માંગો છો અથવા બનાવવા માંગો છો તો તમે બનાવી શકો છો કારણ કે એ હેલ્થ આઈડી દ્વારા તમે ઓનલાઇન અરજી પ્રક્રિયા ઘરે બેઠા કરી શકશો અને કોઈપણ લાઇનમાં ઊભું નહીં રહેવું પડે તમારે ડાયરેક્ટ તમે હેલ્થ આઇડી કાર્ડ હશે તો સારવાર મળી જશે તો ચલો જાણીએ અરજી કેવી રીતે કરવી.
હેલ્થ આઇડી કાર્ડ બનાવવા માટે તમને સંપૂર્ણ માહિતી જણાવીશું કે તમે ઘરે બેઠા તમારા મોબાઇલથી આધારકાર્ડ સાથે લીંક કરી અને હેલ્થ આઈડી કાર્ડ બનાવી શકો છો.
હેલ્થ આઈડી કાર્ડ ઓનલાઈન અરજી કરવી છે?
નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા હેલ્થ આઈડી કાર્ડ એટલે કે આભા કાર્ડ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ શરૂ કરવામાં આવી છે તો અમે તમને આ લેખમાં જણાવીશું કે હેલ્થ આઈડી કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી કારણ કે હેલ્થ આઇડી કાર્ડ હશે તો તમને હોસ્પિટલમાં લાઈનમાં નહીં રહેવું પડે તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી.
પીએમ સ્વનિધિ યોજના 2025 અરજી – પાત્રતા, લાભો, દસ્તાવેજો અને સ્ટેટસ ચકાસો
Simple & Easy Online Process of Health Id Card Apply Online? હેલ્થ આઈડી કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા
- હેલ્થ આઈડી કાર્ડ ઓનલાઈન અરજી કરો તમને ABHA નંબર બનાવોનો વિકલ્પ મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે,
- ક્લિક કર્યા પછી, તમારી સામે એક નવું પેજ ખુલશે જે આના જેવું હશે –
- આ પેજ પર આવ્યા પછી, તમારે તમારો ABHA નંબર બનાવવા માટે એક વિકલ્પ પસંદ કરવો પડશે અને “પ્રોસીડ” ના વિકલ્પ પર ક્લિક કરવું પડશે,
- ક્લિક કર્યા પછી, તમારી સામે એક નવું પેજ ખુલશે જે આના જેવું હશે
- હવે અહીં તમારે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવો પડશે
- આ પછી તમારા આધાર કાર્ડ પર OTP દેખાશે – અને તમારે તેને દાખલ કરીને