India Next Match: ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે રમાયેલી t20 અને વન ડે સિરીઝમાં શાનદાર જીત મેળવી છે ત્યારે હવે તમામ ક્રિકેટ ચાહકો નેક્સ્ટ મેચની રાહ જોઈ રહ્યા છે અને તેમના મનમાં એ પણ વિચાર આવતા હશે કે આગામી મેચ હવે ટીમ ઇન્ડિયા કોની સાથે રમશે અને ક્યારે રમાશે જો તમે પણ ટીમ ઇન્ડિયાના નેક્સ્ટ મેચ વિશે જાણવા માંગો છો તો આ હાલમાં જે વિગતો સામે આવી છે મીડિયા રિપોર્ટ મુજબ તે અંગે મેં તમને મહત્વપૂર્ણ માહિતી જણાવીશું
ચેમ્પિયન ટ્રોફી ઘણા સમયથી ચર્ચામાં છે ત્યારે આગામી મેચ ભારત હવે બાંગ્લાદેશ સામે ચેમ્પિયન ટ્રોફી રમશે તેવી માહિતી સામે આવી છે 20 ફેબ્રુઆરીના રોજ બપોરે બે વાગ્યાની આસપાસ આ મેચ રમાશે. આ સાથે જ આ ટુર્નામેન્ટ બીજી મેચ હશે દુબઈમાં રમાશે સાથે જ તેમને લાઇ પણ જોઈ શકાશે આ સાથે જ તમારો સ્ટાર સ્પોર્ટ ચેનલ પર જેને તમે જોઈ શકો છો અને ઓટીટી પ્લેટફોર્મ પર લાઈવ ક્રિકેટ જોઈ શકાશે એટલું જ નહીં ડિઝની પ્લસ હોટસ્ટાર પર તમે આ મેચને જોઈ શકો છો
ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની વાત કરીએ તો ઘણા ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરતા મેદાનમાં જોશે બાંગ્લાદેશ સામાજિક ક્રિકેટ મેચ રમવા જઈ રહી છે તેમાં ભારતીય સ્ક્વોડ – રોહિત શર્મા (કેપ્ટન), ઋષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ,કેએલ રાહુલ,હર્ષિત રાણા,રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી. ખેલાડીઓ બાંગ્લાદેશ સામે ક્રિકેટ મેદાનમાં ઊતરશે