Champions Trophy 2025: ક્રિકેટ ચાહકો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે ચેમ્પિયન ટ્રોફીની રાહ જોઈ રહ્યા હતા તમામ ચાહકો માટે હવે મેચની ટિકિટિવ જારી થવાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ખૂબ જ જલ્દી હવે ટુર્નામેન્ટ યજમાન થવા જઈ રહ્યું છે પાકિસ્તાનના ટુર્નામેન્ટમાં યજમાન થશે પરંતુ ભારત તેની મેચ દુબઈમાં રમ છે ભારતની બધી મેચોની ટિકિટ પહેલાથી જ બુક થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે આ સાથે જ ચાહકોમાં પણ ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે આ સિવાય ચાહકોની માંગને લઈને આઈસીસી એક મોટો નિર્ણય પણ લીધો છે ચલો તમને જણાવીએ
હાલમાં જે વિગતો સામે આવી છે તે મુજબ ICC એ ભારતના ચાર ગ્રુપ સ્ટેજ મેચ અને દુબઈમાં યોજના સેમિફાઇનલ મેચ માટે વધારાની ટિકિટ જારી કરવાનો નિર્ણય લીધો છે જેનાથી ચાહકો વધુ ખુશ થયા છે ભારતમાં 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાની પહેલી મેચ રમશે ત્યારબાદ 23 ફેબ્રુઆરી પાકિસ્તાન સામે રમશે અને ત્રીજી મેચ ન્યૂઝીલેન્ડ સામે રમવા જઈ રહી છે પહેલી સેમી ફાઇનલ ચાર માર્ચ યોજાઈ તેવી શક્યતાઓ છે
ચેમ્પિયન ટ્રોપી ટિકિટ ક્યારે મળશે?
ICC એ મીડિયા હોવાનો માધ્યમથી માહિતી આપી હતી કે દુબઈમાં યોજનારી મેચો માટે જારી કરાયેલી વધારાની ટિકિટનું વેચાણ 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ ચૂક્યો છે આ સમય દુબઈનો સમય છે અને તેમણે એ પણ જણાવ્યું હતું કે 20 ફેબ્રુઆરીએ ભારતની બાંગ્લાદેશ સામેની મેચ માટે પણ ટિકિટ ઉપલબ્ધ હશે આ સિવાય 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે અને બે માર્ચે ન્યૂઝીલેન્ડ સામેની મેચ માટે પણ વધારાની ટિકિટ ઉપલબ્ધ હશે અને સેમિફાઇનલ માટે પણ ટિકિટ ખરીદી શકાશે