IND vs PAK: ચેમ્પિયન ટ્રોફી ચાલી રહી છે અને ક્રિકેટ ચાહકો પણ બાંગ્લાદેશ ભારત વચ્ચેના મેચ અને પાકિસ્તાન ભારત વચ્ચેના મેચને લઈને ખૂબ જ ખુશ છે અને ભરપૂર મનોરંજન માણી રહ્યા છે પરંતુ હવે ભૂતપૂર્વ ભારતની ક્રિકેટર અતુલ વાસન દ્વારા એક એવું નિવેદન આપવામાં આવ્યું છે જેનાથી હવે ચર્ચાઓ ખૂબ જ વધી છે તેમની ઈચ્છા છે કે.23 ફેબ્રુઆરીએ યોજાનારી હાઇ-વોલ્ટેજ ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ પાકિસ્તાન જીતે તેમના નિવેદનથી હવે ખૂબ જ લોકોનું ધ્યાન ખેંચવું છે ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે અતુલ દ્વારા કહેવામાં આવ્યું રહ્યું છે કે પાકિસ્તાનને ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 60 રનથી હારનો સામનો કરવો પડ્યો છે જો મહમદ રિઝવાનની ટીમને પણ ભારત સામે હારનો સામનો કરવો પડે તો તેમની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે પાકિસ્તાનની જીત ગ્રુપબ ના પોઇન્ટ ટેબલમાં ઉત્સાહ ઉમેરી શકે છે
અતુલે આગળ એ પણ જણાવ્યું હતું કે હું ઈચ્છું છું કે પાકિસ્તાન જીતે કારણકે ટુર્નામેન્ટ માટે રસપ્રદ રહેશે જો તમે પાકિસ્તાનને જીતવા નહીં દોતો તમે શું કરશો? જો પાકિસ્તાન જીતે તો તે ટાઈપ થશે અને તેને નજીકની સ્પર્ધાનો ખૂબ જ રસપ્રદ અનુભવ મળશે આ નિવેદન બાદ હવે ખૂબ જ અતુલના નિવેદનની ટીકા પણ થઈ રહી છે અને ક્યાંક તેમના વખાણ પણ કરવામાં આવી રહ્યા છે
વધુમાં જણાવી દઈએ તો વાસને ચેમ્પિયન ટ્રોપી માટે ભારતની ટીમનું વિશ્લેષણ કર્યું છે અને પ્લેઇંગ ઇલેવનમાં દેશની બેટિંગ ઊંડાઈની પ્રશંસા પણ કરી છે તેમણે દુબઈમાં ભારતની સ્પિન-પેક્ડ આક્રમણની રણનીતિને ટેકો આપ્યો પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને શ્રેષ્ઠ માન્યું છે અતુલના નિવેદન બાદ હવે ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે હવે ખરેખર આગળ બીજા ખેલાડીઓની શું પ્રતિક્રિયા આવે છે તે જોવાનું