IND vs AUS: ક્રિકેટ ચાહકો માટે આજનો દિવસ ખૂબ જ શાનદાર રહેશે કારણ કે આજે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઇન્ડિયા સેમી ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે રોહિત સેના 19 નવેમ્બરોનો બદલો લેવા માટે મેદાને ઉતરશે ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ બાદ હવે વન-ડે મેચ રમાઈ નથી ત્યારબાદ તમામ ક્રિકેટ ચાહકો હવે ક્રિકેટ મુકાબલો નિહાળશે સતત ઇન્ડિયા સારું પર્ફોમન્સ કરી રહ્યું છે પાકિસ્તાનને હરાવ્યું બાંગ્લાદેશને હરાવ્યું હવે ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે તૈયાર છે ચલો તમને જણાવીએ કેવું રહેશે પર્ફોમન્સ
ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI
ઓસ્ટ્રેલિયાને ભારત વચ્ચેની ઓડીઆઇ વચ્ચેની વાત કરીએ તો 151 મેચ રમાય છે આ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ 84 મેચ જીતી હતી અને ઈન્ડિયાની વાત કરીએ તો 57 મેચ જીતી હતી. ફરી એક વાર મુકાબલો આજે દુબઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જ થવા જઈ રહ્યો છે બંને ક્રિકેટ ટીમ મેદાને ઉતરશે બંને ટીમો વચ્ચે 10 મેચ પણ તફાવત રહ્યો છે ચેમ્પિયન ટ્રોફીમાં બંને મેચો વચ્ચે આજે બરાબર એનો મુકાબલો જોવા મળશે વધુમાં જણાવી દઈએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં ચાર મેચ રમાય છે જેમાં ટીમ ઇન્ડિયા બે મેચ જીતી છે અને ઓસ્ટ્રેલિયાએ માત્ર એક મેચ જીતી હતી
ટીમ ઇન્ડિયામાં કેપ્ટન રોહિત શર્મા સુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવતી, મોહમ્મદ સમી, અક્ષર પટેલ, જેવા ખેલાડીઓ મેદાનમાં ઉતરશે અને ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે તૈયાર છે