શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સીબીએસસી બોર્ડ ગુજરાતમાં રેડ કરવામાં આવી છે હાલમાં જ ગુજરાતની લગભગ 14 જેટલી ડમી વિદ્યાર્થીઓ પકડાતા સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે આ સાથે જ ચાર શાળાઓનું CBSE એફિલિએશન રદ કરી દેવામાં આવ્યું છે, ચલો તમને જણાવીએ શું છે હકીકત અને શું છે મહત્વપૂર્ણ સમાચાર..
મીડિયા રિપોર્ટનું માન્ય હતો CBSE બોર્ડ ગુજરાતમાં રેડ કરવામાં આવે છે અમદાવાદની સ્કૂલ નિર્માણ સ્કૂલ DPS હીરાપુર, DLA એકેડમી આ સાથે જ અન્ય સ્કુલોને રદ કરવામાં આવી છે તેવી વિગતો સામે આવી છે જેમાં ગેરહાજર વિદ્યાર્થીઓની નોંધણી બાબતે સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે આ સાથે જ શાળાના સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે આ અંગે સમગ્ર વિગતો પણ સામે આવી ચૂકી છે
ડમી વિદ્યાર્થીઓનો ભાંડો ફૂટ્યો
મીડિયા રિપોર્ટનું માન્ય તો રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે મીડિયા સાથે અમુક વાતો શેર કરી હતી તેમણે જણાવ્યું હતું કે સરકારે વારંવાર ડમી સ્કૂલોમાં રેડ કરવામાં રજૂઆત કરી હતી પરંતુ તેઓએ કોઈ કાર્યવાહી કરી ન હતી અંતે રાજ્ય સરકારે અને DEO જ ન થઈ અને સીબીએસસી બોર્ડ સ્કૂલોમાં ડમી વિદ્યાર્થીઓનો ભાંડો ફૂટી ગયો ગુજરાતમાં હજુ અનેક સ્કૂલ જે ડમી વિદ્યાર્થીઓ સાથે સંચાલિત હોય તેવી મીડિયામાં ચર્ચા થઈ રહી છે આ સ્વાધ્યાય છે રેડ કરવાના અહેવાલ પણ હાલમાં જ મીડિયામાં સામે આવ્યા છે