મિત્રો પોલીસની તૈયારી કરતા મિત્રો માટે એક સારા સમાચાર છે કે તેમને પ્રેક્ટીકલ પણ કરી દીધું હશે અને હવે તેમને લેખિત પરીક્ષાની રાહ જોતા હશે કે લેખિત પરીક્ષાની તારીખ ક્યારે આવશે તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પરીક્ષા ક્યારે હશે તેની સત્તાવાર રીતે ટ્વિટ કરી અને તારીખ જાહેર કરવામાં આવેલ છે Gujarat Police Recruitment Written Exam Date 15/06/2025 ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી
પોલીસ ભરતી લેખિત પરીક્ષા આ તારીખ હશે gujarat police bharti 2025 exam date
પોલીસ ભરતી અંગે મહત્વના સમાચાર :પોલીસ ભરતી લેખિત પરીક્ષા તા.૧૫/૦૬/૨૦૨૫ લેવામાં આવશે લોકરક્ષક કેડર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.૧૫/૦૬/૨૦૨૫ (સંભવિત/Tentative) નારોજ યોજાવામાં આવનાર છે. વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જોઇ લેવી.
લોકરક્ષક કેડર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.૧૫/૦૬/૨૦૨૫ (સંભવિત/Tentative) નારોજ યોજાવામાં આવનાર છે. વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જોઇ લેવી.
— Gujarat Police Recruitment Board Official (@GPRB_GNR) March 15, 2025