Gujarat Metro Recruitment 2025: ગુજરાત મેટ્રો ભરતી 2025 માટે અરજી કેવી રીતે કરવી

Gujarat Metro Recruitment 2025

Gujarat Metro Recruitment 2025 મિત્રો તમે પણ ગુજરાત મેટ્રોમાં નોકરી કરવા માગતા હો તો તમારા માટે આવી ગઈ છે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ભરતી સૌથી સારું પગાર આપવામાં આવશે અને એ પણ ગુજરાતમાં જ નોકરી હશે એટલે તમારે જલસો પડી જશે.

ગુજરાત મેટ્રો ભરતી માટે બધાને પ્રશ્ન હશે કે અરજી કેવી રીતે કરવી હશે આ ભરતી માટે ફોર્મ કોણ ભરી શકે જેની સંપૂર્ણ માહિતી અમે નીચે આપેલ છે તો તમે વાંચી અને માહિતી મેળવી શકો છો. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) ભરતી 2025 ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા આસિસ્ટન્ટ મેનેજર (ઓપરેશન) પોસ્ટ માટે 4 જગ્યાઓ ભરવાની છે. આ એક સારા પગારની નોકરીની તક છે અને ઉમેદવારોએ 25 માર્ચ, 2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે:

Gujarat Metro Recruitment 2025

સંસ્થાગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)
પોસ્ટઆસિસ્ટન્ટ મેનેજર (ઓપરેશન)
જગ્યા4
વય મર્યાદા32 વર્ષ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ25-3-2025
ક્યાં અરજી કરવીhttps://www.gujaratmetrorail.com/

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) ભરતી 2025 શૈક્ષણિક લાયકાત:

ગુજરાતમાં પડેલ મેટ્રો ભરતી માટે ઉમેદવારો અરજી કરવાતો માગતા હશે પણ તેમને મોટો પ્રશ્ન હશે કે શૈક્ષણિક લાયકાત શું હશે તો તમને જણાવી દઈએ કે B.E. અથવા સમકક્ષ ડિગ્રી ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રોનિક્સ/મિકેનિકલ/કોમ્પ્યુટર સાયન્સ/IT માં. અને કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટી કે કોલેજ હશે તેમાં તમારે ગ્રેજ્યુએશન ડીગ્રી પૂરું કરેલ હોવું જોઈએ.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા હમણાં જ નોકરી ની જાહેરાત :21 માર્ચ, 2025 સુધીમાં અરજી કરવાની રહેશે

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) ભરતી 2025 પગાર ધોરણ:

ગુજરાત મેટ્રો રેલવે ભરતી દ્વારા જે ઉમેદવારને પસંદગી કરવામાં આવશે એટલે કે જે પણ આ નોકરીમાં લાગશે તેમને 50,000 થી 1,60,000 સુધી પગાર આપવામાં આવશે અને ભથ્થા પણ આપવામાં આવશે.

ગુજરાત મેટ્રો ભરતી 2025 માટે અરજી કેવી રીતે કરવી

ગુજરાત મેટ્રો ભરતી માટે ફોર્મ ભરવા તમારે સૌ પ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર https://www.gujaratmetrorail.com જવાનું રહેશે ત્યાં જશો એટલે તમને દેખાશે કેરિયર લખેલું ત્યાં ક્લિક કરવાનું રહેશે પછી તમે ભરતી વિશે સંપૂર્ણ માહિતી મળી જશે અને તમે ત્યાંથી એપ્લાય કરી શકો છો.

  • ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો

Join WhatsApp

Join Now

Leave a Comment